એક રૂપાળા પતિ-પત્નીને કાળું બાળક થયું, પતિ એ ગુસ્સામાં પૂછ્યું : તું રૂપાળી, હું રૂપાળો તો પછી બાળક

1. એક વખત એક બાદશાહે ખુશ થઈને તમામ કેદીઓને છોડી મુક્યા

તે કેદીઓમાં બાદશાહે એક ઘણા જ મોટી ઉંમરના કેદીને જોયા

બાદશાહ : તું ક્યારથી જેલ માં છે?

ઘરડા કેદી : તમારા પિતાજીના સમયથી

એ સાંભળીને બાદશાહની આંખોમાં આંસુ આવી ગયા

અને કહ્યું તેને ફરી વખત જેલમાં નાખી દો.

આ મારા પિતાની નિશાની છે.

2. એક દુ:ખી પતિ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરીને પાછો ફરી રહ્યો હતો..

અચાનક વીજળી ચમકી, વાદળ ગર્જવા લાગ્યા અને જોર જોરથી વરસાદ થવા લાગ્યો.

દુ:ખી પતિ બોલ્યો : લાગે છે કે ઉપર પહોચી ગઈ.

3. પત્નીની રાત્રે ઊંઘ ઉડી તો જોયું પતિ પથારી ઉપર નહોતા

શોધવાથી પતિ ડાયનીંગ ટેબલ ઉપર બેઠેલો જોવા મળ્યો

પતિ હાથમાં કોફીનો કપ લઈને રડતા રડતા વારંવાર ઘૂંટડા ભરતો હતો

પત્ની પતિની પાસે ગઈ અને કહ્યું : શું વાત છે વ્હાલા, તમે આટલી રાત્રે અહિયાં શું કરી રહ્યા છો?

પતિ એ નજર ઉંચી કરી અને કહ્યું : તને યાદ છે, ચૌદ વર્ષ પહેલા જયારે તું માત્ર ૧૮ વર્ષની હતી,

પત્ની લાગણીશીલ થઈને : હા યાદ છે.

થોડું અટકીને પતિ બોલ્યો : યાદ છે, જ્યારે તારા પિતાજીએ આપણને કારમાં ફરતા જોઈ લીધા હતા.

પત્ની : હા યાદ છે ને..

પતિ : યાદ છે. તો તેમણે મને ધમકાવ્યો હતો અને કહ્યું હતું, આની સાથે લગ્ન કરી લે નહિ તો ૧૪ વર્ષ માટે જેલમાં પુરાવી દઈશ,

પત્ની : હા હા એ પણ યાદ છે..

પતિ પોતાની આંખો માંથી આંસુ લૂછતાં લૂછતાં બોલ્યો : આજે હું જેલમાંથી છૂટી ગયો હોત.

4. એક જાટ અરીસો જોઈને વિચારવા લાગ્યો : આને ક્યાંક જોયો છે?

થોડી વાર વિચારીને પછી ઓ.. તેરી આ તો એ છે જે કાલે મારી સાથે.

વાળંદ પાસે વાળ કપાવતો હતો.

5. પત્નીથી દુ:ખી પપ્પુ એક દિવસ સંત પાસે પહોંચ્યો

પપ્પુ : મહારાજ, એક વાત જણાવો આ સાત જન્મો જન્મ વાળી વાત સાચી છે?

સંત : સો ટકા સાચી છે.

પપ્પુ : એનો અર્થ એ કે મને આવતા જન્મમાં પણ આ પત્ની મળશે?

સંત : ચોક્કસ…

પપ્પુ : હે ભગવાન, તો પછી તો પત્નીના ત્રાસ થીઆ ત્મહ ત્યાકરવા નો  પણ કોઈ ફાયદો નથી.

6. આજનું મહાજ્ઞાન.

વોટ્સઅપ વાળા જમાનામાં સરળ થયું ચારિત્ર ઓળખવું,

છેલ્લો ફોટો છુપાવવા વાળા હોઈ શકે છે ખોટા..

7. પપ્પુ દુકાનવાળાને : જરા માચીસ આપો

દુકાનવાળાએ લાઈટર ઉપાડીને આપ્યું.

પપ્પુ ગુસ્સામાં દુકાનવાળાને એક જોરથી થપ્પડ મારી દીધી.

અને કહ્યું : ગાંડા લાઈટરથી કોઈ કાન ખંજવાળે છે.

દુકાનદાર બેભાન

8. એક વ્યક્તિએ ખુબ ડા રુ પીધી.

દા રુડી યો : જો મારા હાથમાં સરકાર હોત તો હું દેશનો નકશો બદલી નાખત.

દા રૂડિ યાની પત્ની : અરે પહેલા તારો પાયઝામો તો બદલ કરમ બળેલા,

સવારથી બેવડો બનીને મારી સલવાર પહેરીને ફરે છે.

9. હર્ષ : સર, મારી પત્ની ગુમ છે.

ટપાલી : આ પોસ્ટ ઓફીસ છે,

પોલીસ સ્ટેશન નથી,

હર્ષ : ઓહો સોરી, સાલું આનંદનો માર્યો ક્યા જાઉં સમજાતું નથી.

10. પતિ : ઘણો થાકી ગયો છું, જરા ચા બનાવી દો,

પત્ની : આદુ નાખવું છે?

પતિ : હા

પત્ની : તુલસી નાખવી છે?

પતિ : ચાલશે.

પત્ની : ફુદીનો પણ નાખવો છે?

પતિ : રાઈ, જીરું, હિંગ, સરસીયું, ચણા, લસણ બધું નાખી દે,

છીંક ખાઈ લે અને ઠાઠડી બાંધી દે ચાની

11. એક સુંદર પતિ – પત્નીને કાળું બાળક થયું

પતિએ ગુસ્સામાં પૂછ્યું : તું રૂપાળી, હું રૂપાળો તો પછી બાળક કાળું કેમ થયું?

હોંશિયાર પત્ની : વ્હાલા તમે હોટ હતા, હું પણ હોટ થઇ ગઈ હતી,

બાળક દાઝી ગયું હશે.