દુબઈમાં પતિ સાથે રજાઓ માણવા ગઈ સની લિયોની, બ્લેક બિકીનીમાં દેખાડ્યો બોલ્ડ અવતાર

બોલીવુડની બોલ્ડ અને સિઝલિંગ એક્ટ્રેસ સની લિયોની આ દિવસોમાં પતિ સાથે રજાઓ પસાર કરી રહી છે. તે હાલમાં દુબઈમાં રજાની મજા માણતા જોવા મળી. સનીએ પોતાના દુબઇ વેકેશનના ઘણા આકર્ષિત કરે એવા ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. વેકેશનના ફોટામાં બિકીની પહેરીને સની ઘણી બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે. એમના ફેન્સને એમના આ ફોટા ખુબ પસંદ આવી રહ્યા છે.

દુબઇ વેકેશનના આ ફોટામાં સની લિયોની બ્લેક એન્ડ વ્હાઈટ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં શાંતિની ક્ષણો પસાર કરતી દેખાઈ રહી છે.

આ ફોટામાં સની પોતાના હસબન્ડ સાથે પોઝ આપતા દેખાઈ રહી છે. ફોટામાં આ કપલનું બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પોતાના વ્યસ્ત શેડ્યુલ અને મોમી ડ્યુટીમાંથી પોતાના માટે થોડો સમય કાઢીને સની પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરી રહી છે.

જણાવી દઈએ કે આ દિવસોમાં સની લિયોની એમટીવીના પોપ્યુલર શો સ્પ્લિટ્સવિલાને હોસ્ટ કરતા દેખાઈ રહી છે. એના સિવાય તે મોતીચુર ચકનાચૂર ફિલ્મમાં એક સ્પેશિયલ ગીતમાં પરફોર્મ કરતા જોવા મળશે.

સનીએ બિગ બોસમાં ભાગ લીધો હતો. જો તે શો તો જીતી ન શકી પણ એ શો પછી બોલીવુડમાં એની એન્ટ્રી થઈ ગઈ. સનીએ બોલીવુડમાં એક થી એક જોરદાર આઈટમ સોન્ગમાં પોતાનો જલવો દેખાડ્યો છે.

સનીની એક ઝલક મેળવવા એમના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ એમની ફેન ફોલોઇંગ ઘણી વધારે છે. પોતાની હોટનેસને કારણે સની લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે.

હાલમાં સનીને ફિલ્મોમાં મુખ્ય રોલ તો નથી મળી રહ્યા પણ મોટી ફિલ્મોમાં આઈટમ સોંગની ઓફર એમને આવતી જ રહે છે. અને સ્પ્લિટ્સવિલામાં તે હોસ્ટિંગ કરી જ રહી છે. એટલે તે વ્યસ્ત રહે છે. છતાં પણ તે ઘણી ઈવેન્ટમાં હાજરી આપીને મીડિયાની નજરમાં બની રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.