દ્રાક્ષથી ભરેલા ટબમાં સની લિયોની થઈ ટોપલેસ, વિડીયો થયો વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનો એક બોલ્ડ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયોમાં દ્રાક્ષથી ભરેલા ટબમાં ટોપલેસ બેઠી સની મસ્તી કરતી દેખાઈ રહી છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો શેયર કર્યો છે, શેયર કરવાની સાથે જ તે ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે.

સની લિયોનીએ પોતાનો ટોપલેસ વિડીયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો. આ વિડીયો તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે છે. આ વિડીયોમાં સની ટોપલેસ થઈને દ્રાક્ષ અને પાણીથી ભરેલ એક ટબમાં બેસેલી દેખાય છે. તેમના બંને હાથોમાં દ્રાક્ષ છે અને તે મસ્તી કરતા દેખાઈ રહી છે. આ વિડીયોની સાથે તેમણે કેપશનમાં લખ્યું, ‘ઘણા પાગલો વાળા કૈપશન્સ મગજમાં આવી રહ્યા છે.’

ફ્રોઝન 2 ના પ્રીમિયરમાં દીકરી અને પતિ સાથે આવી :

થોડા દિવસો પહેલા સની લિયોની પોતાના પતિ ડેનિયલ વેબર અને દીકરી નિશા વેબર સાથે ફ્રોઝન 2 ના પ્રીમિયરમાં સ્પોટ થઈ હતી. નિશા ફિલ્મ ફ્રોઝનની મુખ્ય રોલ એલ્સા અને એનીની મોટી ફેન છે. આ પ્રીમિયર પર નિશાને પોતાના બંને ફેવરેટ પાત્રોને મળવાની તક મળી. એવામાં નિશાની ખુશી જોવા લાયલ હતી. થોડા જ દિવસો પહેલા સની અને ડેનિયલની દીકરી નિશાના જન્મ દિવસ માટે ફ્રોઝન થીમ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સની ઘણી વખત પોતાના પરિવારની સાથે આઉટિંગ પર દેખાય છે. તેમના બંને દીકરા નોઆહ અને અશર પણ લાઈમલાઈટમાં બન્યા રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો સનીને છેલ્લે અર્જુન પટિયાલા ફિલ્મમાં દેખાઈ હતી. આ સિવાય ફિલ્મ મોતીચુર ચકનાચૂરમાં તેમણે એક ગીતમાં સ્પેશલ અપિયરેંસ આપ્યુ હતું. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 28.6 મિલિયનથી વધારે ફોલોવર્સ છે.

વિડીયો 1 :

વિડીયો 2 :