જ્યારે પણ તમે ખરાબ રીતે ફસાઈ જાઓ છો, ત્યારે તમે એવા કોઈને કોઈ જુગાડ લગાવવાનું વિચારો છો જેથી તરત જ ઉકેલ મળી શકે. જુગાડ ટેક્નોલોજી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે અને લોકો આ જુગાડ વડે મોટી મોટી સમસ્યાઓ પણ ઉકેલી છે. ઈન્ટરનેટ પર જુગાડ ઘણા ફેમશ અને વાયરલ થાય છે. જુગાડ તમારા કામને સરળ બનાવે છે અને સૌથી મોટી વાત તે પૈસાની પણ બચત કરાવે છે. આજે અમે તમારા માટે એવા જ કેટલાક જુગાડના ફોટા લાવ્યા છીએ. આમાંથી કોઈ જુગાડ તમને પણ મદદરૂપ થઈ શકે છે. તો આવો વધુ સમય ન બગાડતા મજેદાર જુગાડના ફોટા જોઈએ.
(1) માઁ વગરના ગલુડિયાઓને એકસાથે દૂધ પીવડાવવાનો જુગાડ. દૂધ પણ વેડફાય નહીં અને કામ પણ થઈ જાય.
(2) ચાર સ્ટવ વાળો દેશી ચૂલો.
(3) લેપટોપનું ચાર્જર ના મળે તો મોબાઈલ ચાર્જરથી તેને ચાર્જ કરવાની જુગાડુ રીત.
(4) ઓનલાઇન ક્લાસમાં પણ શિક્ષકની દેશી રીતે ભણાવવાની રીત કાયમ રાખવાનો જુગાડ.
(5) હોસ્ટેલના રૂમમાં ઉંદર ન ઘૂસે એટલા માટે દેશી જુગાડ.
(6) ગાદલું ઘરે લઇ જવા ટેમ્પાનું ભાડું બચાવવાનો જુગાડ.
(7) ગાડીની ઉપર કૂતરા ન બેશે, એટલા માટે આવો જુગાડ કર્યો છે.
(8) પ્લેનમાં લાઈટ ઊંઘમાં ખલેલ ન પહોંચાડે તેનો દેશી જુગાડ.
(9) જૂની બાઇકને માલ વાહક ગાડી બનાવવાનો દેશી જુગાડ.
(10) ચાર્જરના ટૂંકા વાયરનો મફત જુગાડ.