મેકઅપ વિના ઓળખાતી નથી સુપરસ્ટાર્સની આ પત્નીઓ, ટ્વિન્કલ ખન્ના હવે દેખાવા લાગી છે આવી

કોઈ પણ છોકરી માટે તેની સુંદરતા સૌથી વધુ મહત્વ ધરાવે છે, દરેક છોકરી એવું ઈચ્છે છે કે તે સૌથી વધુ સુંદર અને આકર્ષક દેખાય. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અસંખ્ય એવી અભિનેત્રીઓ છે, જે સૌથી સુંદર અને આકર્ષક દેખાવા માટે જાત જાતની સર્જરીઓ કરાવી ચુકી છે. અને થોડી અભિનેત્રીઓ એવી પણ છે, જે સુંદર દેખાવા માટે ઢગલાબંધ મેકઅપ લગાવે છે. તેમના ચહેરા ઉપર આછા ખીલ અને ડાઘ ધબ્બા હોય છે, તેને છુપાવવા માટે તેમને મેકઅપની જરૂર પડે છે.

જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોશો, તો તેને ઓળખવી પણ મુશ્કેલ બની જશે. તમે બોલીવુડ અભિનેત્રીઓને હંમેશા મેકઅપ સાથે જોતા હશો. પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના ઘણા પ્રસિદ્ધ કલાકારોની પત્નીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે મેકઅપમાં જ સુંદર દેખાય છે. સુપરસ્ટાર્સની આ પત્નીઓ મેકઅપ સાથે તો ઘણી સુંદર દેખાય છે પરંતુ જયારે તમે તેને મેકઅપ વગર જોશો તો ઓળખી નહિ શકો.

ગૌરી ખાન : બોલીવુડના બાદશાહ અને કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પત્નીનું નામ ગૌરી ખાન છે. ઈન્ડસ્ટ્રીથી દુર રહેવા છતાં પણ ગૌરી ખાન પોતાના ફેશન સેંસ માટે ઓળખાય છે. તમે હંમેશા તેને સ્ટાઈલીશ અવતારમાં જોઈ હશે, પરંતુ તમને જણાવી દઈએ હવે તમે તેને મેકઅપ વગર જોશો તો ઓળખી નહિ શકો. ઉંમરની સાથે સાથે ગૌરીની સુંદરતા પણ ઓછી થઇ ગઈ છે, અને તે મેકઅપ વગર કાંઈક આવી દેખાય છે.

માન્યતા દત્ત : માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતા સંજય દત્તથી ઉંમરમાં ઘણી નાની છે. માન્યતા દત્ત સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ ફોટા શેયર કરતી રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બધું માત્ર મેકઅપની કમાલ છે. જો તમે માન્યતાને મેકઅપ વગર જોશો તો તેને ઓળખવી મુશ્કેલ બની જશે.

કિરણ રાવ : બોલીવુડના મિસ્ટર પરફેકટનિસ્ટ આમીર ખાનની પત્ની કિરણ રાવ છે. કિરણ રાવ આમ તો ફેશન અને ગ્લેમરસથી ઘણી દુર રહે છે, પરંતુ હંમેશા તે મેકઅપમાં જ જોવા મળે છે. તે ભાગ્યે જ મેકઅપ વગર જોવા મળે છે. જો તમે કિરણને મેકઅપ વગર જોશો તો ખરેખર નહિ ઓળખી શકો.

સુનીતા આહુજા : કોમેડીના હીરો નંબર ૧ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા છે. સુનીતા પણ હંમેશા મેકઅપમાં જોવા મળે છે. આમ તો સુનીતા દેખાવમાં સુંદર છે, પરંતુ ઉંમરની અસર મેકઅપ વગર તેના ચહેરા ઉપર પણ સ્પષ્ટ જોવા મળે છે. તે વાતમાં કોઈ શંકા નથી કે સુનીતા મેકઅપ સાથે સારી લાગે છે, પરંતુ જો તમે તેને મેકઅપ વગર જોશો તો તમારી આંખો ઉપર વિશ્વાસ નહિ કરી શકો.

ટ્વિંકલ ખન્ના : ટ્વિંકલ ખન્ના બોલીવુડની એક જાણીતી હિરોઈન છે. આમ તો ટ્વિંકલ ખન્નાના અક્ષય કુમાર સાથે લગ્ન થયા પછી તે બોલીવુડથી દુર થઈ ગઈ છે. ટ્વિંકલ પોતાના સમયની ખુબ જ સુંદર અભિનેત્રી ગણાતી હતી. પરંતુ હવે ૪૫ વર્ષની ઉંમરમાં તેના ચહેરા ઉપર કરચલી સ્પષ્ટ જોવા મળે છે. ટ્વિંકલ મેકઅપમાં ઘણી ગ્લેમરસ દેખાય છે, પણ મેકઅપ વગર જોવાથી તેની સુંદરતા થોડી ઓછી થઇ જાય છે.

કરીના કપૂર ખાન મેકઅપ કર્યા વગર :

જેનેલિયા ડિસુઝા મેકઅપ કર્યા વગર :

અનુષ્કા શર્મા મેકઅપ કર્યા વગર :

દીપિકા પાદુકોણ મેકઅપ કર્યા વગર :

કાજોલ મેકઅપ કર્યા વગર :

મીરા રાજપૂત કપૂર મેકઅપ કર્યા વગર :

ઐશ્વરીયા રાઈ બચ્ચન મેકઅપ કર્યા વગર :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.