”ગોરી રાધા ને કાળો કાન” ગીત પર સાલસા ડાંસ થયો વાયરલ, જુઓ વિડીયો

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, આ લેખમાં અમે તમારા માટે ડીડી – ધ ડાન્સ ફેક્ટરી એન્ડ ખેલૈયા ગ્રુપ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. એ વિડીયોમાં તમે ઘણા બધા કપલ્સને ‘ગોરી રાધા ને કાળો કાન’ ગીત પર સાલસાડાન્સ કરતા જોઈ શકશો. સાલસા અને ગરબાનું આ કોમ્બિનેશન ઘણું જ સરસ લાગે છે. આ ગ્રુપના આ વિડીયોને લોકોએ 6 મિલિયન કરતા વધારે વાર જોયો છે. તમે પણ જોઈ લો.

આ આર્ટીકલના અંતમાં તમને વિડીયોની લીંક જોવા મળશે. જો વિડીયો પ્લે ના થાય તો વોચ ઓન યુ-ટ્યુબ પર ક્લિક કરજો એટલે તમે વિડીયો જોઈ શકશો. પણ એ પહેલા ગોરી રાધા ને કાળો કાનના સરસ મજાના લીરીક્સ વાંચી લો.

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

જગ ની રીત શું કામ

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

આખું માંડી ને જોવે ગામ

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન ..

ગોરી ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન..

અષ્ટમ ના રાધા રાણી પૂરવ નો કાનુડો

કેવી આ હંસલા ની જોળ રે..

નવરંગી રાતો માં રૂમે જુમે બેલડી ને કામનકારા ના કોડ રે..(2)

રાધા નું તનડું નાચે મનડું નાચે

કાના ની મોરલી ભુલાવે જોને સૌના ભાન

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન ..

ગોરી ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન..

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

જગ ની રીત શું કામ

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

આખું માંડી ને જોવે ગામ

હે કાના…રે કાના..

રંગે ચંગે જુવાન હૈયા રંગ જમાવે મનગમતા

ફેર ફરન્તા ઘેર ઘુમનતા

જોબન બનતા થનગનતા

ચમ ચમ કરતા તારલિયા આ…નવલી રાતે ચમકંતા

ખેલ કરતા શેહલ કરંતા

રાસ રમતા ખેલંતા રે જી રે

રાસ રમતા ખેલંતા રે જી રે

રસ રમતા કેલેન્ડ ખેલનતા હો.

મિત્રો, આશા છે કે તમને આ ગમ્યું હશે. હવે નીચે રહેલો વિડીયો જુઓ.

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.