જેમ કે તમે બધા જાણો છો કે ગામમાં એ દરેક શાકભાજીને ઉગાડવામાં આવે છે, જે આપણા શરીરને ફાયદો પહોચાડે છે. અને આમ તો દરેક શાકભાજી આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક જ હોય છે. પણ આજે અમે એક એવા છોડ વિષે તમને જણાવીશું જેનું શાક આપણા માટે કોઈ આશીર્વાદથી ઓછું નથી, આ છોડનું નામ છે બથવો(બથુઆ). બથુવો ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ઘણું જ ફાયદાકારક હોય છે. તો આવો હવે વિસ્તારથી જાણી લઈએ બથુઆના શાકના એવા ફાયદા જેના વિષે આપણે જાણવું ઘણું જ જરૂરી છે.
મોઢાની સમસ્યા : તમને જણાવી દઈએ કે બથુઆના પાંદડાને ચાવવાથી મોઢાની દુર્ગધ, પાયોરિયા અને દાંતની સમસ્યામાં ઘણું જ જલ્દી આરામ મળી જાય છે.
પેટની સમસ્યા : તમને જણાવી દઈએ કે બથુઆનું શાક ખાવાથી પાચન તંત્ર મજબુત બને છે, તેનાથી કબજીયાત અને એસીડીટી જેવી ગંભીર સમસ્યા પણ મૂળ માંથી દુર થઇ જાય છે. તેનાથી લીવર પણ સારું થઇ શકે છે.
પોલીયોની સમસ્યા : જણાવી દઈએ કે બથુઆ અને ગીલોયના રસને સરખા પ્રમાણમાં ભેળવીને રોજના ૩૦ ગ્રામના પ્રમાણમાં પીવાથી પોલીયોની સમસ્યા મૂળ માંથી દુર થઇ જાય છે.
લોહી સાફ કરે : બથુઆ અને લીમડાના ૫-૫ પાંદડાને ઉકાળીને તેનો એક ગ્લાસ રસ પીવાથી આપણા શરીરનું લોહી સ્વચ્છ અને શુદ્ધ થાય છે.
ચામડીના રોગ : જો તમને ધાધર, ખરજવું, ખંજવાળ, ફોડકા ફૂંસી અને સફેદ ડાઘ જેવી સમસ્યા છે, તો તમે બથુઆના શાકનું રોજ સવારના સમયે સેવન કરો અને બની શકે તો ખાલી પેટ તેનો રસ પીવો તેનાથી આ સમસ્યા મૂળ માંથી દુર થઇ જશે.
આ રીતે આ એક નાનકડો છોડ તમને ઘણી બધી સમસ્યાઓ માંથી છુટકારો અપાવે છે. તમને અથવા તમારા પરિવારમાંથી કોઈને આવી કોઈ સમસ્યા હોય તો તમે આ છોડની મદદથી એનો ઈલાજ કરી શકો છો.
આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.