બસ ૧ મિનીટ હાથની આંગળીઓને ઘસો અને વગાડો તાળી, શરીરના બધા અંગ થઇ જશે સ્વસ્થ !!

સંવેદનશીલતા ની પ્રાચીન જાપાની કળા મુજબ દરેક આંગળી વિશેષ બીમારી અને ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે. આપણા હાથની પાંચે આંગળીઓ શરીરમાં જુદા જુદા અંગો સાથે જોડાયેલી હોય છે. તેનો અર્થ તમારે દર્દ દુર કરવાની દવાઓ ખાવાને બદલે આ સરળ અને અસરકારક ટ્રીક નો ઉપયોગ કરવો જોઈએ.

આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે શરીરના કોઈ ભાગમાં દુખાવો માત્ર હાથની આંગળીઓ ઘસવાથી કેવી રીતે દુર થઇ જાય છે.

આપણા હાથની જુદી જુદી આંગળીઓ જુદી જુદી બીમારીઓ અને ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે. કદાચ તમને ખબર ન હોય, આપણા હાથની આંગળીઓ ચિંતા, ડર અને ચિડીયાપણું દુર કરવાની શક્તિ ધરાવે છે. આંગળીઓ ઉપર ધીમેથી દબાણ આપવાથી શરીરના ઘણા અંગો ઉપર અસર થશે.

(૧) અંગુઠા – The Thumb – હાથનો અંગુઠો આપણા ફેફસા સાથે જોડાયેલ હોય છે. જો તમારા હ્રદયના ધબકારા તેજ છે તો હળવા હાથોથી અંગુઠા ઉપર મસાજ કરો અને હળવો ખેંચો. તેનાથી તમને આરામ મળશે.

(૨) તર્જની – The Index Finger – આ આંગળી આંતરડા gastro intestinal tract સાથે જોડાયેલ હોય છે. જો તમને પેટમાં દુખાવો છે તો તે આંગળીને હળવા હાથથી ઘસો, દુખાવો દુર થઇ જશે.

(૩) વચ્ચેની આંગળી – The Middle Finger – આ આંગળી પરીસંચરણ તંત્ર અને circulation system સાથે જોડાયેલ હોય છે. જો તમને ચક્કર કે તમારો જીવ ગભરાતો હોય તો આ આંગળી ઉપર માલીશ કરવાથી તરત રાહત મળી જશે.

(૪) ત્રીજી આંગળી – The Ring Finger – આ આંગળી તમારી મનોદશા સાથે જોડાયેલ હોય છે. જો કોઈ કારણે તમારી મનોદશા સારી ન હોય કે શાંતિ ઈચ્છતા હો તો આ આંગળીને હળવું મસાજ કરો અને ખેંચો, તમને તરત જ તેના સારા પરિણામ મળી જશે, તમારો મુડ ખીલી ઉઠશે.

(૫) નાની આંગળી – The Little Finger – નાની આંગળી કીડની અને માથા સાથે સબંધ ધરાવે છે. જો તમારા માથામાં દુખાવો હોય તો તે આંગળીને હળવું એવું દબાવો અને મસાજ કરો, તમારો માથાનો દુખાવો દુર થઇ જશે. તેને મસાજ કરવાથી કીડની પણ તંદુરસ્ત રહે છે.

(૬) તાળી – જો તમે દિવસમાં જયારે પણ સમય મળે તો જોર જોરથી તાળી વગાડો, આમ ૧૦ થી ૧૫ વખત કરો, આમ કરવાથી તમારું શરીરમાં એક નવો સંચાર મળશે, શરીરના દરેક અંગ એક્ટીવ થશે, શરીરમાં એવું કોઈ અંગ નથી જે આમ કરવાથી પ્રભાવિત ન થતું હોય, તેથી જયારે પણ સમય મળે તો તાળી જરૂર વગાડો.

તે ઉપરાંત હસવું એક મોટી કળા છે, જો તમે જોર થી હસસો તો તમારા શરીરને દર્દનો અહેસાસ નહી થાય, અને તમારો દિવસ ખુશનુમા બની રહેશે.

શરદી ખાંસી માટે આ પ્રયોગ વાંચવા ક્લિક કરો >>> બસ 10 મીનીટનો પ્રયોગ. અને શરદી ખાંસી દુર જાણી લો ખુબ સરળ મફત ની દવાનું વિજ્ઞાન

આ પ્રયોગ વાંચવા ક્લિક કરો >>> મોટી ફાંદ અને મોટાપા માટે આ વરદાન છે, માત્ર ૧ મિનીટ સુધી દબાવો આ જગ્યાને જાણો કેવીરીતે