Tag: અમદાવાદ
-
અમદાવાદનાં વર્ષાબેનની પાણી પૂરી છે ખૂબજ સ્વાદિષ્ટ, અને ચોખ્ખાઈ એકદમ ઘર જેવી
જેમ વર્ષાઋતુ મા વર્ષાની રાહ જોવાય તેમ પાણીપૂરી ના આશિકો વર્ષાબેન ની પાણીપૂરી ની રાહ જોવે પાણીપૂરી નુ નામ પડેને મોમા પાણી આવે એનુ નામ ગુજરાતી, એમાય વર્ષાબેનની પાણીપૂરી ની તો વાત જ અલગ છે. સૌથી ઉત્તમ વાત, એક મહિલા આવી રીતે પોતાની આવડત ને આવી સારી રીતે ઉપયોગ કરીને એમાથી આવક ઊભી કરીને પોતાની […]