Tag: અમેરીકા
-
આજથી લગભગ 32 વર્ષ પહેલાની આ વાત છે, એક મહિલા એયરપોર્ટ પર….
મિત્રો, આજે અમે તમારા માટે એક કિસ્સો લઈને આવ્યા છીએ, 2 મિનીટનો સમય કાઢીને જરૂર એને વાંચજો. મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇનમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને […]