Tag: અર્થી
-
અર્થીમાં ઉપયોગમાં લીધા પછી ચિતા માં કેમ સળગાવવા માં નથી આવતુ વાંસનું લાકડું?
મૃત્યુ સંસ્કારના કામમાં શબને રાખવા માટે “અર્થી” માં આ વાંસ નાં લાકડા નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જાણો તેનું વૈજ્ઞાનિક કારણ ખૂબ જ ડરામણું છે, તે તમે ભાગ્યે જ વિચાર્યું હશે. શાસ્ત્રોમાં પણ વૃક્ષોની રક્ષા ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષોની પૂજા તેનું ઉદાહરણ છે, પરંતુ ચંદન વગેરે સુગંધિત વૃક્ષોનું લાકડાઓનું […]