Tag: કાલા ચશ્મા
-
તને કાળા ચશ્માં શોભે છે જામે છે તારા મોઢે રે… ગુજરાતી વર્જન, જુઓ મજેદાર વિડીયો
‘બાર બાર દેખો’ના આ હિટ સોંગ કાલા ચશ્મા છવાઈ ગયું છે. એટલું જ નહીં, એ પાર્ટી એન્થમ બની રહ્યું છે. આ હિટ સોંગ પર શહેરમાં અનેક જગ્યાએ ગરબાની પ્રેક્ટિસ પણ થયેલી. ‘આ એક સેલિબ્રિટી સોંગ છે અને એ પ્લે થતાં જ બધામાં સ્વેગ જોવા મળે છે. ગુજરાતી વર્ઝન કાલા ચશ્મા પર પણ ફૂટ થમ્પિંગ થઈ […]