Tag: ખેડૂત એપ
-
હવે વગર ઇન્ટરનેટે પણ આ એપ દ્વારા ખેડૂતો જાણી શકે છે કે કયા પાકમાં કેટલું ખાતર નાખવું વગેરે
દેશભરના ખેડૂતો હવે પોતાના મોબાઈલ ફોન માં તે જાણી શકે છે કે તમને પોતાના વિસ્તારમાં ક્યાં પાક માટે કેટલી માત્રામાં ખાતર નાખવાનું છે. આ જાણકારી કૃષક એપ દ્વારા મળશે. તેને એક વખત ડાઉનલોડ કરવાથી તેના ઉપયોગ માટે ઈન્ટરનેટનું કનેક્શન પણ જરૂરી નથી. ઈન્ડો યુરોપિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (આઈઆઈસીસીઆઈ)નાં એગ્રિકલચર નેટવર્કે ખેડૂતોમાટે હાલમાં જ […]