Tag: ઘરે વાવો
-
ચોમાસા માટે કુંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ, જાણી લો ખુબ કામની ટીપ્સ છે.
કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારા નું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહી તે ચેક કરો, ન હોય તો કાંણાંપાડો. નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કુંડા ની માટી ક્યારેય ન વાપરો. નવી માટી બનાવવા…. ખેતર ની સારી માટી નો ઉપયોગ કરો, 50% માટી, 40 % […]