Tag: જોડકા બાળકો
-
તો આ કારણે થાય છે જોડિયા બાળકો, જાણો શું છે કારણ? મોટી ઉંમર? લાઈફસ્ટાઈલ? અનુવાંશિક?
મીડિયા રીપોર્ટ મુજબ એક્ટ્રેસ સેલીના જેટલી બીજી વખત ટ્વીન્સ ને જન્મ આપવાની છે. સેલીના પહેલા કોરીયોગ્રાફર ફરહા ખાન પણ ટ્રીપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને એક સાથે જન્મ આપી ચુકી છે. આ પ્રશ્ન અવારનવાર થાય છે કે આખરે કેમ કોઈ સ્ત્રીઓને જોડિયા અથવા ત્રણ બાળકો એકસાથે થાય છે? આ પોસ્ટ માં અમે એક્ષ્પર્ટ દ્વારા કહેવા મુજબ […]