Tag: ટુથપેસ્ટ હાડકા
-
શું તમે જાણો છો કેવી રીતે બનાવવામાં આવે છે ટૂથપેસ્ટ,નહિ ને? આજે તમને વિડીયો પણ દેખાડસુ
મિત્રો આપણે લોકો બ્રશ કરીએ ત્યારે પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, કોલગેટ, પેપ્સોડેંટ, ક્લોઝ-અપ, સીબાકા, ફોરહંસ વગેરે નો, કારણકે તે શ્વાસની દુર્ગંધ દુર કરે છે, દાંતોનો સડો દુર કરે છે, એવું કહેવામાં આવે છે પ્રચારોમાં. હવે તમે વિચારો કે જયારે કોલગેટ નહોતું, ત્યારે સૌના દાંત સડી જતા હશે? અને બધાના શ્વાસ માંથી દુર્ગંધ આવતી હશે? હવે […]