Tag: તત્કાલ બુકિંગ
-
ફક્ત 30 સેકન્ડ થી ૧ મિનીટ માં બુકિંગ થઇ જશે તત્કાલ ટીકીટ. ક્લિક કરી જાણો હાઈટેક પદ્ધતિ
ઇન્ડિયન રેલ્વેમાં તહેવારોની સીઝન દરમિયાન ટીકીટોની હાડમારી વિષે તો બધા જાણો જ છો. આવી પરિસ્થિતિમાં તત્કાલ ટીકીટ બુકિંગ કરાવવી એટલે ફરતી માછલીની આંખમાં તીર મારવા બરોબર છે. તેવામાં એક હાઇટેક પદ્ધતિ અમારી જાણમાં આવેલ છે. જેના ઉપયોગથી કોઈપણ જરૂરિયાતવાળા 1 મિનિટથી ઓછા સમયમાં તત્કાલ ટીકીટ બુકિંગ કરાવી શકે છે. તત્કાલ ટીકીટ બુકિંગ કરાવનારા બધા લોકો […]