Tag: દેસી જુગાડ
-
ઇન્ડિયન સ્કૂલ ઓફ જુગાડથી આવેલ આ 29 ફોટોને બેસ્ટ જુગાડુ એવોર્ડ માટે નોરમીનેટ કરવામાં આવેલ છે.
જુગાડ એ એવી ફિલ્ડ છે, જેમાં ભારતીય લોકોને કોઈ પણ ટક્કર નહિ આપી શકે. ભારતના લોકો જુગાડ કરવામાં બધાથી આગળ છે, એમને જુગાડના કિંગ કહીએ તો એ ખોટું ન કહેવાય. નાના માં નાની વસ્તુથી લઈને મોટા માં મોટી વસ્તુનો જુગાડ કરવામાં ભારતીય લોકો પારંગત છે. જો તમને અમારી વાત પર વિશ્વાસન નહિ થતો હોય, તો […]
-
લોકડાઉનમાં સાઈકલને બનાવી અનાજ દળવા માટેની ઘંટી, કસરત તો થશે સાથે ઘઉંનો લોટ પણ બની જશે.
તમે કસરત કરશો તો સાથે તમારા ઘરમાં જરૂરી ઘઉંનો લોટ પણ બની જશે, એ પણ ખૂબ પ્રોષ્ટીક, જાણો આ સાઈકલની ખાસિયત. ઝારખંડમાં જમશેદપુરના એક પરિવારના ભાઈ-બહેને લોકડાઉનમાં કસરત કરવાવાળી સાઇકલમાંથી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી દીધી. હવે આખા પરિવારના સભ્યો કસરતની સાથે સાથે ઘઉં પણ દળી લે છે. લોકડાઉનને કારણે લોકો જિમ જઈ શકતા […]
-
અભણ વૈજ્ઞાનિક: ડીઝલ નહિ હવા થી ચાલે છે આ એન્જીન, અભણ મિત્રોએ 11 વર્ષમાં કર્યું તૈયાર
ગાડીઓના ટાયરમાં હવા ભરવાવાળા બે અભણ મિત્રોએ કઈક જુદું કરવાનું નક્કી કર્યું તો હવાથી ચાલતું એન્જીન જ બનાવી દીધું. 80 ફૂટની ઊંડાઈ થી આ હવાનું એન્જીન પાણી ખેંચી જાય છે. 11 વર્ષની મહેનત પછી આ એન્જીન બનીને તૈયાર થયું છે. હવે તે બાઈકની હવાથી ચલાવવા માટે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. હાલમાં રાજસ્થાન ના ભરતપુર […]
-
8 મું ધોરણ પાસ થયેલે બનાવ્યો એવો ચૂલો જે ચા પણ બનાવે છે અને વીજળી પણ જાણો દેસી જુગાડ
ગામડા અને શહેરોમાં પણ ઘણીવાર વીજળીની તકલીફથી લાચાર થવું પડે છે. તેવા માં, ચીરવા ગામના રહેવાસી ગોવર્ધને પોતાની રીતે આ તકલીફનો એક ઉપાય શોધી કાઢ્યો છે. જણાવી દઈએ કે 8મુ પાસ રૂપસાગર ઘર ઉપર જ વીજળીનું ઉત્પાદન કરીને પોતામાં ઘરમાં પહોચાડે છે. ઘર માટે વીજળી પણ બનાવે છે અને કુટુંબને નિભાવે છે. તેની પાસે ન […]
-
દેશના દરેક ગામ સુધી જાણીતી થવી જોઈએ આવી જુગાડની ટેક્નોલોજી તો થશે ખેડૂતો ને ફાયદો
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ખેડૂત રવિ પટેલે ડુંગળી નો સ્ટોરેજ કરવા માટે ની એક ટેક્નોલોજી બનાવી છે. તેને અપનાવીને તે બે વર્ષથી ડુંગળીને ખેતરમાંથી કાઢીને 2 થી 3 રૂપિયે કિલોના ભાવથી વેચવા ને બદલે ચોમાસા પછી 30 થી 35 રૂપિયે કિલોમાં વેચીને નફો કમાય છે. ત્રીજા વર્ષે પણ તેમણે ડુંગળીની આ ટેક્નોલોજી થી સંગ્રહ કરી […]
-
કેમિકલ વાળા ઓલ આઉટ, ગુડનાઇટ, બાયોગોન, હીટ નો દેસી સસ્તો ને સરળ વિકલ્પ
મિત્રો મચ્છર ભગાડવા માટે તમે ઘણી વાર ઘર માં અલગ અલગ દવાઓ વાપરો છો! ઘણી તો લીક્વીડ એટલે કે પ્રવાહી માં હોય છે ! અને કેટલીક કાચબા છાપ જેવી coil ના રૂપ માં અને કેટલીક નાની ટીકડીના રૂપ માં પણ આવે છે!! અને allout, goodknight, baygon, hit જેવા અલગ અલગ નામ થી વેચાય છે ! […]