Tag: ફટકડી ના ઔષધીય ગુણો
-
ઔષધીય ગુણોથી ભરપુર છે ફટકડી, જાણો આ સમસ્યાઓને મૂળમાંથી અપાવે છે છુટકારો
ઈજા થવાથી, પરસેવો દુર્ગંધ મારતો હોય, દાંતની તકલીફ માટે, ચામડી કપાઈ જવી કે બીજી કોઈ તકલીફમાં ફટકડી ચમત્કારી લાભ આપે છે. ફટકડી એક એન્ટી બેક્ટેરીયલ ઔષધી છે જેનો ઉપયોગ કોઈને લાંબા સમય પહેલા થયેલ ઈજાનો ઘા, દાઝવું, કપાવું વગેરેમાં કરવામાં આવે છે, આયુર્વેદ માં ફટકડીના ઘણા લાભ જણાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ફટકડીથી […]