Tag: બીજી વાર ગરમ કરી ને નાખાવું
-
બધાના ઘરમાં આ ભૂલ થતી જ હોય છે પણ આ જાણી ને સુધારો થાય એ પ્રમાણે કરવો જોઈએ
ખાવા પીવાની અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગરમ કરીને ફરીથી ખાવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ જાય છે. ઘણીવાર આનાથી કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે. આપણા સૌના ઘરમાં એવું થાય છે કે આપણે એક વાર બનાવેલું ખાદ્યપદાર્થ બીજી વાર ગરમ કરીને ખાઈ લઈએ છીએ. આમ તો આપણે તાજું બનાવેલું ભોજન જ […]