Tag: રોગો
-
રાત્રે એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી ફાયદા જાણીને ચોંકી ઉઠશો તમે !!
ઈલાયચી જોવામાં જેટલી નાની હોય છે તેનાથી પણ કેટલાય ગણા વધુ ફાયદા તે પોતાના ગુણોમાં ધરાવે છે. ઈલાયચી ન માત્ર ખાવાના સ્વાદ માટે કામ લાગે છે પણ તે એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઈલાયચી દરેક ભારતીયના ઘરમાં મળી જાય છે. ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. નાની ઈલાયચીને સુંગધ અને સ્વાદ […]