Tag: વાદળ વિષે ૧૭ ફેક્ટ
-
ગુરુત્વાકર્ષણ બળ ના લીધે વાદળ નીચે કેમ નથી પડતા? જાણો ૧૭ ખુબ જ રસપ્રદ હકીકત
વાદળ, આકાશ ની સુંદરતામાં ખુબ જ વધારો કરે છે. કેટલીક વાર તો વાદળમાં વિચિત્ર પ્રકારની આકૃતિ પણ દેખાવા લાગે છે. આજે અમે તમને વાદળ બનવાથી માંડીને, વાદળનાં ચાલવા, ઉડવા, ફાટવા સુધી બધું જણાવી દઈશું. ૧. વાદળ બનવામાં થોડી મીનીટો થી લઈને થોડા કલાકો સુધી થઇ શકે છે. તે લાંબા અને પહોળા કોઈ પણ આકારના હોઈ […]