Tag: સાયન્સ
-
ચરણસ્પર્શ કરવાના વેજ્ઞાનિક રહસ્ય જાણી લેશો તો કાયમી તમારા બાળકોને તેવી શિખામણ આપશો
હેલો હાય બોલવા માં આધુનિક અને સ્માર્ટ થઇ જવાનો જેટલો પણ ગર્વનો અનુભવ કરો છો, પરંતુ પ્રણામ માં એવી શ્રદ્ધા ઉત્પન થાય છે તે અદ્દભુત અલૌકિક છે અને લાગે છે કે અંદર શક્તિનું તોફાન ઉપડી રહ્યું છે જે લાગણી, બોધ અને મસ્તિક માં રહેનારા બુદ્ધી નો સામનો કરીને ઉપર ને ઉપર આગળ વધતા જાય […]