Tag: સેવ ટામેટા
-
અત્યારે ધનવાન લોકો નું ફેવરેટ ”સેવ ટામેટા નું શાક” બનાવતા શીખો ચપટી માં
સેવ ટામેટા નું શાક : સામગ્રી : ટામેટા 250 ડુંગળી 100 લસણ 5 કે 6 કળી . આદુ નાનો ટુકડો લીલું મરચું 1 લીલી ડુંગળી સજાવા માટે લીલા ધનિયા સજાવા માટે હિંગ , જીરું હળદર લાલ મરચું ગરમ મસાલો મીઠું , ગોળ અથવા ખાંડ તેલ વઘાર માટે . ઝીણી સેવ, રીત : 1. ટામેટા […]