Tag: gold mine
-
વર્ષોથી વેરાન પડેલી આ ગુફાની દીવાલો પણ સોનાની બનેલી, અચાનક જ મળી આવ્યું સોનુ જ સોનુ ગોલ્ડ જ ગોલ્ડ
વિશ્વાસ થશે નહિ પણ ઓચિંતા જ મળી આવી સોનાની દીવાલોથી બનેલી ગુફા, ચકિત કરી દેતી ઘટના. માણસના નજરની સામે ઘણી વખત એવી વસ્તુ હોય છે, જે માત્ર તેનું જ નહિ પરંતુ ઘણા લોકોનું જીવન બદલી શકે છે. પરંતુ ઘણી વખત આપણે એવી વસ્તુ ધ્યાન બહાર કરી દઈએ છીએ, ત્યાર બાદ ઘણા સમય સુધી આ કિંમતી […]