Tag: nana patekar
-
છૂટાછેડા વગર એક બીજાથી અલગ રહે છે નાના પાટેકર અને તેમની પત્ની, જાણો શું છે કારણ?
આ એક્ટ્રેસને કારણે નાના પાટેકરની પત્ની તેમને છોડીને જતી રહી હતી, છૂટાછેડા લીધા વગર રહે છે અલગ. બોલીવુડ કલાકાર નાના પાટેકરના અભિનયને તો આખી દુનિયા પસંદ કરે જ છે. સાથે સાથે તે પોતાના સામાજિક કાર્યો માટે પણ એક અલગ ઓળખ ધરાવે છે. આથી પોતાના જોરદાર અભિનય અને ડાયલોગ ડીલીવરી માટે પ્રસિદ્ધ નાના પાટેકરને કોઈ પરિચયની […]
-
જમીન સાથે જોડાયેલા છે નાના પાટેકર, ખેતરમાં કરે છે ખેતી અને જમીન ઉપર બેસીને કરે છે ભોજન, જાણો કારણ.
કરોડોની પ્રોપર્ટી હોવા છતાં પણ એકદમ સાદગી ભરેલું જીવન જીવે છે બોલીવુડના ઉદય ભાઈ ઉર્ફ નાના પાટેકર. નાના પાટેકર ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનય માટે જાણીતા છે. નાના પાટેકરે ફિલ્મોમાં ઘણા જોરદાર અને વર્સેટાઈલ (સર્વતોમુખી પ્રતિભાવાળા) પાત્ર ભજવ્યા છે. તેમના અભિનયના દરેક દીવાના છે. દરેક તેના પાત્રોમાં ખોવાઈ જાય છે. મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના મુરુદ-જંજીરામાં જન્મેલા નાના […]
-
કરોડોના માલિક હોવા છતાં પણ “નોર્મલ” લાઈફ જીવે છે, આ 4 બોલીવુડ સ્ટાર્સ, વિશ્વાસ ના આવે તો ફોટા જોઈ લો
એ વાતમાં કોઈ શંકા નથી કે રોડપતિ અને કરોડપતિ બન્નેની સફર જેટલી સરળ લાગે છે, હકીકતમાં એટલી જ મુશ્કેલીઓ ભરેલી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ મહેનત અને ધગશ સાથે ધ્યેય સુધી પહોંચવાનું નક્કી કરી લે છે, તો તેના રસ્તામાં આવનારી મોટામાં મોટી અડચણો પણ તેનો વિશ્વાસ નથી તોડી શકતી. આજે અમે તમને એવા ૪ બોલીવુડ […]