હાર્ટફેલ થી મૃત્યુ પામી રહેલા વ્યક્તિને જીવનદાન આપશે આ છોડ ક્લિક કરી ને જાણો બધી વિગત

હાર્ટ ફેલીયર નો અર્થ તે નથી કે હ્રદએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જો કે તેનો અર્થ છે કે હ્રદયને પંપ કરવવાનું તંત્ર સામાન્ય કરતા નબળું થઇ જાય છે, જેના લીધે જ હ્રદય શરીરના જુદા જુદા ભાગો સુધી સંપૂર્ણ રીતે ઓક્સીજન અને પોષક તત્વો પહોચાડી શકતું નથી.

જયારે આપણા હ્રદયને પોતાની જરૂર મુજબનું લોહી ન મળે, તો તે સ્થિતિને કંજેસ્ટીવ હાર્ટ ફૈલ્યોર કે સીએચએફ CHF (CONGESTIVE heart FAILURE) કહે છે. આવી સ્થિતિમાં હ્રદયની આજુ બાજુ ની નસો દ્વારા લોહીનો સંચાર યોગ્ય રીતે થઇ શકતો નથી. કંજેસ્ટીવ હાર્ટ ફૈલ્યોર નો સૌથી વધુ અસર ફેફસા, પગ અને પેટ ઉપર પડે છે. જેને લીધે કીડની શરીરમાં પાણી અને ક્ષારને સંગ્રહીને રાખે છે, જયારે શરીરમાં Fluid અને ક્ષાર વધુ થઇ જાય છે અને તે Fluid હાથ, પગ, ઘૂંટણ, ફેફસામાં જમા થવાનું શરુ થઇ જાય છે. જેને સામાન્ય ભાષામાં પાણી ભરાવાનું કહે છે. તે સંપૂર્ણ પરિસ્થિતિ ને CHF કે CONGESTIVE HEART FAILURE કહે છે.

આજના આર્ટીકલ માં અમે એક એવી ઔષધિની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે CHF કે CONGESTIVE HEART FAILURE ના ઇલાજમાં ખુબ ઉપયોગી છે. આ ઔષધી વિષે અત્યાર સુધી ઈન્ટરનેટ ઉપર ગુજરાતી ભાષા માં કોઈએ ચર્ચા નથી કરી અને અંગ્રેજી માં પણ ક્યાય કોઈ ખાસ નથી મળતું પણ ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે લાવ્યા છે. આજે અમારા પ્રિય મિત્ર બલવીર સિંહજી શેખાવત જો કે સીકર જીલ્લામાં ફાર્માસિસ્ટ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તે જણાવી રહ્યા છે તેમની વિગતવાર માહિતી.

આ ઔષધિનું નામ છે Digitalis જે કાર્ડિયક ગ્લાઈકોસાઈડ ની યાદીમાં આવે છે. આજે જાણીએ આ ઔષધી ની વિશેષતા જે તમારા હાર્ટને પુનર્જીવિત કરી શકે છે. તો આવો જાણીએ Digitalis For heart failure in india
Sigitalis in heart FAILURE Digitalis નું વેજ્ઞાનિક નામ Digitalis purpurea છે જે Scrophulariaceae કુટુંબનો સભ્ય છે. ગુજરાતી માં તેને તલ પુષ્પી, તળપદીમાં તલી કહે છે.

અંગ્રેજી નામ Digitalis, Fox glove, Lady,s glove, Common Foxlove, purple

Synonyms of Digitalis :

Tala pushpi (તલપુષ્પી) – The flower resembles like sesame

Hritpatri (હરિતપત્રી) – The leaf is heart shaped

Chemical constituents of Digitalis purpurea :

Digitalis માં સામાન્ય રીતે મળી આવતા કાર્ડિયક ગ્લાઈકોસાઈડ છે.

Digitoxin, Tigoenin, Digitalis,Gitonin, Gitosine, Digitoxigenin, Allonegitin, Digipronin, Digiprolactone, Purpogenin, Purnalosides A&B, Digoxin etc Digitalis in heart failuure
Mechanism of Digitalis in CONGESTIVE HEART FAILRE

Digitalis હ્રદયમાં મળી આવતા સોડીયમ પોટેશિયમ ATP – ase પંપ ને મુશ્કેલી પહોચાડે છે. જેનાથી કોશિકાઓ માં સોડીયમ નું પ્રમાણ વધી જાય છે જો કે કેલ્શિયમ આવવાનું પ્રમાણ વધારી દે છે. આ કોશિકાઓ માં વધેલું કેલ્શિયમ આવવાથી હ્રદય માં સંકોચન વધી જાય છે જેના લીધે લોહીનું સંચારણ બરોબર થઇ જાય છે અને edema માં પણ રાહત મળે છે તેથી શરીરના ઘણા ભાગો જેવા કે હાથ,પગ, ઘૂંટણ, ફેફસા માં જામેલ પાણી કે fluid પણ ઓછું થવાનું શરુ થઇ જાય છે.

તલપુષ્પી નો ભારત માં ઉપયોગ

Digitalis (તલપુષ્પી)ના પાંદડાને ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે પાંદડા ને 60c થી ઓછું તાપમાન ઉપર સૂકવવામાં આવે છે leaf powder – intial dose એટલે તરત રાહત આપવા માટે – 1 થી 2 gm અને ત્યાર પછી રોગી ની મેઈન્ટેનન્સ ડોઝ – 100 mg (રોજ 1 ગ્રામ નો દસમો ભાગ)

એલોપેથી માં તલપુષ્પી નો ઉપયોગ

એલોપેથી માં તેની ઘણી દવાઓ Digoxin ના નામથી આવે છે, તમે તમારા ડોક્ટર કે ફાર્માસિસ નો સંપર્ક કરીને કોઈ વિશ્વાસપાત્ર કંપની વિષે પૂછી શકો છો.

Digitalis ને ખાસ કરીને નીચે જણાવેલ હ્રદય રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે.

CHF Congestive heart Failure

Attrial fibrillation આ એ પરિસ્થિતિ હોય છે જેમાં હ્રદયના આંક ખુબ વધી જાય છે.

Atrial flutter – આમાં હ્રદયના આંક ખુબ વધુ થઇ જાય છે તે વખતે જયારે હ્રદયના ધબકારા 250-350 હાર્ટબીટ પર મિનીટ  થઇ જાય.

Adverses effects of Hrutpatri or Digitalis

Digitalis હ્રદયની ગતિ ને અસર કરે છે. heart Beat ઓછું કે વધુ કરી શકે છે, ઉલટી, દસ્ત લાળ ટપકવું વગેરે તેની આડ અસર છે. તેના રહેવાથી digitoxin ખુબ toxic થઇ શકે છે. શરીરમાં પોટેશિયમ ની ઉણપ થવાથી Digitalis ના toxicitiy ની શક્યતા વધી જાય છે તેથી પોટેશિયમ ની ઉણપ Digitalis થેરોપી માં ક્યારે પણ ન હોવી જોઈએ. એટલે જે દર્દીઓમાં પોટેશિયમ ની ઉણપ છે તે આનો ઉપયોગ ન કરે. પોટેશિયમ વધારવા માટે કેળા, નારીયેલ પાણી વગેરે નો ઉપયોગ કરો.

સાવચેતી

આ પોસ્ટ તમારૂ જ્ઞાન વધારવા માટે છે કોઈ પણ દવા ને શરુ કે બંધ કરતા પહેલા યોગ્ય ડોક્ટર ની સલાહ જરૂર લેવી.

નોંધ : Digitalis નો ઉપયોગ હમેશા કોઈ વૈધ કે ડોક્ટર ની દેખ રેખ માં કરવી જોઈએ કેમ કે તેના ઉપયોગમાં ઘણી સાવચેતી રાખવાની જરૂરિયાત રહે છે.