આમ તો ઘરમાં રોજ બનતા શાકથી લઈને સલાડ અને સૂપમાં ટમેટાંનો ઉપયોગ થાય છે. તેને મર્યાદિત માત્રામાં ખાવાથી અનેક ફાયદા થાય છે. પરંતુ વધુ ટમેટાં ખાવાથી હેલ્થને નુકસાન થઈ શકે છે. ખાસ કરી ને અત્યારે ટામેટા મોંઘા થતા જાય છે ત્યારે રૂક્મણી બિડલા હોસ્પિટલ, જયપુરના ચીફ ડાયટિશિયન ડો. પ્રીતિ વિજય ટમેટાંની વધુ માત્રા અવોઇડ કરવાની સલાહ આપે છે. તેઓ જણાવી રહ્યા છે તેના 10 નુકસાન વિશે.
ટામેટાંના 10 સાઈડ ઇફેક્ટ્સ
ટામેટાંમાં સોડિયમ વધુ હોય છે.
તેને વધુ ખાવાથી હાર્ડ પ્રોબ્લેમ વધે છે.
તેમાં એસિડની માત્રા વધુ હોય છે.
વધુ ટામેટાં ખાવાથી એસિડિટી થાય છે. ગેસની પ્રોબ્લેમ વધે છે.
ટામેટાંના બીજ સરળતાથી ડાયજેસ્ટ નથી થતા.
તેને વધુ ખાવાથી પથરીની પ્રોબ્લેમ થઇ શકે છે.
ટામેટાંમાં લોકોપીનની માત્રા વધુ હોય છે.
તેનાથી પેટની દુખાવો થઇ શકે છે.
તેમાં એસિડની માત્રા વધુ હોવાથી યુરીનરી બ્લેડર પર નેગેટિવ ઇફેક્ટ થાય છે.
તેનાથી યુરિન પ્રોબ્લેમ થઇ શકે છે.
ટામેટાંમાં લોઈકોપીન હોય છે.
વધુ ટામેટાં ખાવાથી પ્રોસ્ટેટ ગ્લેન્ડ પર નેગેટિવ ઇફેક્ટ થાય છે. તેનાથી પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા વધે છે.
ટામેટાંમાં વિટામિન્સ અને મિનરલ્સ વધુ હોય છે.
તેનાથી ડાયરિયા થવાથી શક્યતા વધે છે. કેન્સરની શક્યતા વધે છે.
તેમાં હિસ્ટેમાઇન કમ્પાઉન્ડ હોય છે.
તેનાથી એલર્જી થવાની શક્યતા વધી જાય છે.
ટામેટાંમાં કાઈટોકેમિકલ્સ હોય છે.
તેને વધુ ખાવાથી બોડીની ઇમ્યુનીટી ઓછી થાય છે. ઇન્ફેક્શનની શક્યતા વધે છે.
તેમાં ટરપીન્સ હોય છે. આ સરળતાથી ડાયજેસ્ટ નથી થતું।
તેનાથી પરસેવાની દુર્ગધ વધે છે.