‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ના ફેંસ માટે હુરેરેરે, જુનમાં આવી શકે છે દયાબેન પાછા.

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માં પાછા આવવા તૈયાર થયા દિશા વકાની.

ટીવી ઉપર ખુબ પ્રસિદ્ધ શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ની દયા બહેનના પાછા ફરવાને લઇને ઘણા દિવસોથી કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. સમાચારો વચ્ચે મેકર્સએ નક્કી નથી કરી શકતા કે છેવટે શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માં દયાબેન ક્યારે પાછા ફરશે? એટલું જ નહિ, શું દર્શકોને હવે એક નવી દયાબહેન ટીવી સ્ક્રીન ઉપર દેખાડશે કે પછી દિશા વકાની પાછા આવશે.

તમારું શું માનવું છે, તમને પહેલાથી દયા જોઇને કેટલો આનંદ થશે? દયાબેન પાછા આવે તો તમે ખુશ છો? દયાબેન વગર તમને શો જોવાની મઝા આવતી હતી? કોમેન્ટ બોક્ષમાં આવશ્ય લખો.

આ બધા પ્રશ્નો ઉપર મેકર્સ એ ગુપ્તતા રાખી છે, તો શોમાં કામ કરવા વાળા બીજા કલાકાર ઘણા પ્રકારના નિવેદન આપી રહ્યા છે. આ બધા વચ્ચે સુત્રો દ્વારા દયાબેનને પાછા ફરવાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માંથી દયાબેન વર્ષ ૨૦૧૭ થી જ ગુમ છે, તેની જગ્યાએ હવે મેકર્સ શોમાં નવી દયાબેનને લાવવા ઉપર વિચાર કરી રહ્યા છે. ખાસ કરીને શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ નો જીવ દયાબેન છે, તેવામાં ટીઆરપીમાં ઘણો ઘટાડો થઇ રહ્યો, જેને કારણે જ હવે વહેલી તકે જ દયાબેન ઉપર નિર્ણય લેવામાં આવી શકે છે. દયાબેન પાછા ફરવાના સસ્પેન્સ વચ્ચે હવે દિશા વકાની તરફથી પહેલ કરવામાં આવી છે, જેને કારણે જ કહાનીમાં ટ્વીસ્ટમાં આવી ગયું છે.

જુનમાં જોવા મળશે દિશા વકાની :-

શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માં દયાબેન જુનમાં પાછા ફરશે. તે બાબતમાં દિશા વકાનીએ પરોક્ષ રીતે મેકર્સ સાથે વાત કરી છે. તેવામાં માનવામાં આવી ગયું રહ્યું છે કે દિશા વકાની મેં ના અંતમાં જોડાઈ જશે, તો જુનના એપિસોડમાં જોવા મળશે. પાછા ફરવાને લઇને હવે દિશા વકાનીનું વલણ નરમ પડી ગયું છે, જેને કારણે જ હવે તે પાછા ફરી શકે છે. આમ તો મેકર્સ અને દિશા વકાની ઈચ્છે છે કે પહેલાની તમામ વાતોની ચોખવટ થઇ જાય, જેથી પહેલા જેવું બધું જ થઇ જાય.

એક મહિનાનું મળ્યું હતું અલ્ટીમેટમ :-

શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ માં પાછા ફરવા માટે મેકર્સ તરફથી દિશા વકાનીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ દિશા પાછી ફરી ન હતી, તો મેકર્સએ નવી દયાબેનની શોધ શરુ કરી દીધી, ત્યાર પછી હવે દિશા એક વખત ફરીથી પાછી ફરવા માંગે છે. સાથે જ મેકર્સએ નવી દયાબેનની શોધ ઘણી કરી, પરંતુ હજુ સુધી કોઈ મળી નથી, જેને કારણે જ હવે બન્ને પક્ષેથી વહેલી તકે સમાધાન થઇ શકે છે.

૨૦૧૭ થી ગુમ છે દિશા વકાની :-

દિશા વકનીએ દીકરીને જન્મ આપતા સમયે રજા લીધી હતી, ત્યાર પછી મેકર્સએ તેમણે ૬ મહિનાની વધુ રજા આપી હતી. પરંતુ ત્યાર પછી પણ દિશા વકાની પાછી ન આવી. તેવામાં મેકર્સ એ કહ્યું હતું કે હવે દિશા વકાનીની દીકરી પણ મોટી થઇ ગઈ છે, જેને કારણે જ હવે તેમણે પાછા આવી જવું જોઈએ, પરંતુ હવે દિશાના નખરા વધી ગયા છે.

તમારું શું માનવું છે, તમને પહેલાથી દયા જોઇને કેટલો આનંદ થશે? દયાબેન પાછા આવે તો તમે ખુશ છો? કોમેન્ટ બોક્ષમાં આવશ્ય લખો.