શિયાળામાં રોજ કરો ગુંદરનું સેવન, મળશે ઘણા ફાયદા જાણી લો પછી કેતા નહિ કોઈએ કીધું નોતું

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગુંદરના લાડવા નું સેવન કરે છે પણ ગુંદરને શેકીને કે તળીને ખાવાથી પણ ઘણી બીમારીઓ દુર થાય છે. પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ ના ગુણોથી ભરપુર ગુંદરનું સેવન કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. તે ઉપરાંત શિયાળામાં તે ખાવાથી જૂની ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો થતી નથી. રોજ ગુંદર શેકીને ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે, જે તમને ઘણી બીમારીઓ થી દુર રાખે છે. આવો જાણીએ રોજ શેકેલ ગુંદર ખાવાથી ફાયદા.

રીત : એક વાસણમાં 1/2 ટીસ્પુન તેલ ગરમ કરીને તમા ગુંદર ને શેકો. 3-4 મિનીટ શેક્યા પછી ગુંદર પોપકોર્ન જેવા ફૂલી જશે. શિયાળામાં ગુંદરમાંથી બનેલા લાડવાનું સેવન પણ ખુબ ફાયદાકારક રહે છે.

(1) હ્રદયના રોગ

તેને શેકીને રોજ ખાવાથી હ્રદયના રોગ અને હાર્ટ એટેક નો ભય ઓછો રહે છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે.

(2) પ્રેગનેન્સી માં ફાયદાકારક

પ્રેગનેન્સી માં ગુંદર ના સેવનથી મહિલાઓની કરોડરજ્જુ ના હાડકાને મજબુત બનાવે છે. તે ઉપરાંત તેના સેવનથી બ્રેસ્ટ મિલ્કને વધાવવામાં પણ મદદ કરે છે.

(3) કબજિયાત

કબજિયાત કે એસીડીટી ની તકલીફ થાય તો 1 ચમચી ગુંદર નું સેવન કરો. દિવસમાં 1 વખત તેનું સેવન કરવાથી તમારી કબજિયાત ની તકલીફ દુર થઇ જશે.

(4) ખાંસી-શરદી

ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે. તે ઉપરાંત તેના સેવનથી પેટના ઇન્ફેકશન ના ભય ને પણ ઓછો કરી શકાય છે.

(5) રોગપ્રતિકારક શક્તિ

સવારે દૂધ સાથે ગુંદર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તમે કેન્સર, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો.

(6) લોહીની ઉણપ

ગુંદર ના લાડવા, પંજીરી કે ચીક્કી ના સેવન થી શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે. તે ઉપરાંત તેના લાડવા ના સેવનથી શિયાળામાં શરીરને અંદરથી ગરમ પણ રાખે છે.

(7) નબળાઈ

શરીરની નબળાઈ ને દુર કરવા માટે રોજ અડધો ગ્લાસ દુધમાં ગુંદર ભેળવીને પીવો. તેના સેવનથી થાક, નબળાઈ, ચક્કર આવવા, ઉલટી અને માઈગ્રેન જેવી તકલીફોને દુર કરે છે.

(8) પીરીયડસ

પીરીયડસ નો દુઃખાવો, લ્યુકોરિયા, ડીલેવરી પછી નબળાઈ અને શારીરિક અનિયમિતતા બરોબર કરવા માટે ગુંદર અને સાકર સરખા ભાગે ભેળવીને કાચા દૂધ સાથે ખાવ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.