તેલ વેચીને ૧૦૦ રૂપિયા કમાતી હતી, આજે જીવે છે રાણિયો જેવું જીવન ૧૦૦ કરોડની છે માલિક

એવા સમયમાં જયારે બોલીવુડ સેલેબલ્સ પોતાના અફેયરને છુપાવવામાં લાગેલા છે, ત્યાં એક એવી બોલીવુડ જોડી છે જે પોતાના અફેયર વિષે જાહેરમાં કહે છે, અને દુનિયાની સામે માને છે. અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડમાં વિલનની ભૂમિકા માટે પ્રખ્યાત રાહુલ દેવ અને મુગ્ધા ગોડસેની.

બન્ને પોતાના અફેયરને છુપાવવાને બદલે સાર્વજનિક રીતે સ્વીકારે છે. હાલમાં જ રાહુલ દેવ અને મુગ્ધા ગોડસેને યુપીના વારાણસીમાં એક જીમના ઉદ્ઘાટન કરતા જોવામાં આવેલ હતા. જ્યાં બન્નેને પોતાના જીવનનું અંગત રહસ્ય મીડિયા સામે શેયર કરેલુ.

જણાવી દઈએ કે રાહુલ દેવ બોલીવુડથી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી સુધી પોતાના સુંદર અભિનય માટે ઓળખાય છે. રાહુલ બીગ બોસના કંટેસ્ટેંટ પણ રહેલ છે. થોડા દિવસો પહેલા જ મુગ્ધા અને રાહુલ દેવનો એક ફોટો સોસીયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયેલ હતો, જેમાં બન્ને દરિયા કિનારે ફરીને આનંદ લેતા જોવા મળેલ હતા.

જાહેર છે કે મુગ્ધા અને રાહુલ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહેલ છે. એક સમાચાર વેબસાઈટ ઉપર મુગ્ધા વિષે ખુબ જ ચોંકાવનાર ખુલાસો કરીને જણાવવામાં આવ્યું છે, કે મુગ્ધા ફિલ્મોમાં આવ્યા પહેલા તેલ વેચતી હતી.

બોલીવુડની હોટ અભિનેત્રી ગણવામાં આવતી મુગ્ધા ગોડસેએ પોતાના એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું, કે તે કોલેજ જીવનના દિવસોમાં વધારાની કમાણી માટે તેલ વેચતી હતી. મુગ્ધાના જણાવ્યા મુજબ, તેને તે કામ માટે રોજના ૧૦૦ રૂપિયા મળતા હતા.

મુગ્ધા ગોડસે ભારતીય મોડલ અભિનેત્રી છે. મુગ્ધાએ પોતાના મોડલિંગ કેરિયરમાં ઘણી સોંદર્ય હરીફાઈઓમાં ભાગ લીધો. તમને જણાવી આપીએ મુગ્ધાએ વર્ષ ૨૦૦૨ માં મિસ ગ્લેડરેગ્સ મેગા મોડલ હંટનો એવોર્ડ મેળવ્યા પછી સફળતાની નવા શિખર સર કરવા લાગી. મુગ્ધા મિસ ઇન્ડિયા ૨૦૦૪ ની સેમી ફાયનલીસ્ટ પણ રહી ચુકી છે.

સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલ મુગ્ધા ગોડસેએ ઘણી નાની ઉંમરથી જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. બોલીવુડમાં કોઈ ખાસ ઓળખાણ કે પરિચય ન હોવાને કારણે મુગ્ધાએ ઘણા સ્ટ્રગલ પછી કામ મળ્યું હતું. તમને જણાવી દઈએ બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા મુગ્ધા હિન્દી આલ્બમ ફિલ્મ ‘ફેશન’ થી મુગ્ધાએ ડેબ્યુ કરેલ હતું.

આ ફિલ્મમાં મુગ્ધાને ફિલ્મ ફેયરમાં ઉત્તમ ફીમેલ ડેબ્યુ માટે નોમીનેટ પણ કરવામાં આવેલ હતા. બાળપણમાં મુશ્કેલીથી ભરણપોષણ કરવાવાળી મુગ્ધા ગોડસે આજે ૧૦૦ કરોડની માલિક છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.