ઠંડુ પાણી બંધ કરી ચુકી છે સપના ચોધરી, ફિટનેસ માટે ફોલો કરે છે આ ડાયટ પ્લાન.

સપના ચોધરી ફિટનેસ પ્લાન : સપના એ જણાવ્યું કે તેમણે પહેલા કરતા ઘણું વજન ઓછું કરી દીધું છે અને તે રોજ જીમ પણ કરે છે. ખાસ વાત એ છે કે સપના ચોધરી એ ડાયટ પ્લાનમાં ફેરફાર કરતા હવે ઠંડુ પાણી પણ બંધ કરી ચુકી છે.

સપના ચોધરી ફિટનેસ પ્લાન : હરિયાણા ડાંસર અને સિંગર સપના ચોધરી થોડા દિવસો પહેલા પોતાના મેકઓવરના સમાચારોને લઇને ચર્ચામાં રહી. સપનાના લુક અને અંદાઝમાં ઘણો ફેરફાર આવ્યો છે. જેની પાછળનું કારણ તેનું વજન ઓછું થવું છે. એક મીડિયા હાઉસ એ એક તાજા ઈન્ટરવ્યુંમાં સપના ચોધરી એ પોતાના પ્રોફેશનલ લાઈફ ઉપરાંત ઘણી અંગત લાઈફની વાતોને શેર કરી.

સપના એ જણાવ્યું કે તેણે પહેલા કરતા ઘણું વજન ઓછું કરી લીધું છે અને તે રોજ જીમ પણ કરે છે. ખાસ વાત એ છે કે સપના ચોધરી એ ડાયટ પ્લાનમાં ફેરફાર કરીને હવે ઠંડુ પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે.

સપના ચોધરી એ જણાવ્યું કે તે ફીટ રહેવા માટે આજકાલ બોયલ્ડ ચીકન, પનીર અને ઘણું બધું પાણી પી રહી છે. સપના એ એ પણ કહ્યું કે હવે તેમણે ઠંડુ પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે, માત્ર ગરમ પાણી જ પી રહી છે. પોતાના અપકમિંગ પ્રોજેક્ટ વિષે વાત કરતા સપના એ કહ્યું કે તે ફિલ્મો વિષે વધુ વાતો નથી કરી શકતી બસ એટલું જરૂર કહી શકું છું કે હવે એક પછી એક ફિલ્મોમાં નજર આવવાની છું.

સપના ચોધરી એ પોતાના ડ્રીમ વિષે વાત કરતા કહ્યું કે તેનું એક સપનું સાચું થવા જઈ રહ્યું છે. તે હરિયાણામાં આવનારા દિવસોમાં ફિલ્મ્સ નામ પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહી છે. સપના એ કહ્યું, હરિયાણામાં કોઈ પણ પ્રોડક્શન હાઉસ નથી અને ન તો કોઈ સુવિધા છે. મોડલ્સને જમીન ઉપર બેસવું પડશે. ત્યાં એક ખુરશી પણ નથી હોતી. મારું સપનું છે કે નોર્થ ઇન્ડિયામાં એક સારું પ્રોડક્શન હોય જેમાં મેકઅપ મેનથી લઇને વેનિટી વેન સહીત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય.

બીગ બોસ-૧૧નો ભાગ રહેલી સપના ચોધરીને જયારે શોના કંટેસ્ટંટ સાથે મળું છું. પરંતુ હું ક્યારે પણ યુંનીશ અને બંદગીને નથી મળી અને ન તો ક્યારેય મળવા માગું છું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.