આજના મંગળવાર ના દિવસે આ સાત રાશિઓનું ખુલશે નશીબ, હનુમાનજીના મળશે અપરંપાર આશીર્વાદ.

મેષ રાશિ : આજે તમે અસંતોષના શિકાર થશો. તમને તમારી મહેનતનું પરિણામ મળશે નહિ અને નિરાશા હાથ લાગી શકે છે. તમને નવા કોન્ટ્રેક્ટ પહેલા દસ્તાવેજ ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવી છે. મિલકતમાં રોકાણ પણ સાંભળીને કરવું. તમને સ્થિર સંપત્તિમાં રોકાણ કરતા પહેલા પોતાના અનુભવોને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. લગ્ન જીવમાં જીવનસાથી સાથેની વાતચીત બાબતમાં કેટલાક દિવસ માટે બંધ થઇ શકે છે. પૂજા-પાઠ વગેરેનું આયોજન ઘરમાં થશે.

વૃષભ રાશિ : આજે તમે સામાજિક મિલન અને પારિવારિક કામોમાં વ્યસ્ત થઇ શકો છો, જે તમારું નેટવર્કને વધારી શકે છે. તમે કામની બાબતમાં નાની યાત્રાની યોજના પણ બનાવી શકો છો. ભાઈ-બહેનો વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત થશે. મુશ્કેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તમારા ગૌણ અધિકારીઓ તમારી સાથે સહયોગ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા સમયે ધીરજ ધરવાની સલાહ આપવામાં આવે છે. વેપારમાં પ્રગતિની ગતિ ધીમી રહશે. રોકાણ કરતી વખતે પુરેપુરી સાવધાની રાખો. લાઈફ પાર્ટનર પાસેથી પ્રેમ મળશે.

મિથુન રાશિ : આજે તમે પરિવારની સાથે વ્યસ્ત રહી શકો છો, તમે તમારા આસપાસના લોકો સાથે વિનમ્ર બની શકો છો, જેથી તમારા સંબંધીઓ અને મિત્રો વચ્ચે તમારી સારી ઇમેજ બની શકે. તમે કંઈક સમાન ખરીદવામાં નાણાં ખર્ચ કરશો, જેનાથી તમારી સામાજિક સ્થિતિમાં સુધાર થશે. તમને તમારા કોઈ નજીકના સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી દ્વારા સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે.

કર્ક રાશિ : આજે વૃદ્ધ તમારી મદદ કરશે અને તમે ધીરજ વધારી શકો છો. તમારું ધ્યાન કેન્દ્રિત થઇ શકે છે. જેથી તમને તમારા લક્ષ્યોની પ્રાપ્તિ કરવામાં મદદ મળી શકે છે. તમે વ્યવસાય અને ઘરેલુ જીવન બાબતમાં સારું પ્રદર્શન કરી શકો છો. ખર્ચ અને બચત વચ્ચે કંઈક સંતુલન થઇ શકે છે. જે તમારા બચતને વધારી શકે છે. લગ્ન જીવનમાં સંકટનો સામનો કરવો પડી શકે છે. બહારનું ખાવાનું ખાવાથી બચો.

સિંહ રાશિ : આજે કેટલીક અસંતોષતાં તમારા મગજમાં આવી શકે છે, તમે આળસુ અને સુસ્ત અનુભવી શકો છો. જે તમારી યોજનાઓની વર્તમાન ગતિ અને કામ પર પ્રભાવ પાડી શકે છે. પ્રેમીઓને સલાહ આપવામાં આવે છે કે તે લગ્ન બાબતમાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચે. નોકરીની ઈચ્છા ધરાવતા લોકોને નિરાશા મળી શકે છે. પરિવારની સાથે સારો સમય વ્યતીત કરશો. લવ પાર્ટનર સાથે પીકનીક પર જઈ શકો છો. અચાનક યાત્રા પર પણ જવાના સંકેત છે.

કન્યા રાશિ : આજે તમારી આંતરિક શક્તિ તમને ખુશ કરી શકે છે. તમને રોકાણ બાબતમાં ઓછો લાભ મળી શકે છે. તમે તમારા બોસ સાથે સારા સંબંધ બનાવી શકો છો, તમારું પ્રમોશન પણ થઇ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમે કામથી જોડાયેલી યાત્રાઓની પણ આશા કરી શકો છો. પોતાનું સ્વાસ્થ્ય ઉત્તમ રહશે. ઘરમાં વડીલોનું ધ્યાન રાખવું પડશે. આજે તમારે શાંત રહેવાની જરૂર છે.

તુલા રાશિ : આજે તમારા પર ચંદ્રમાની કૃપા થઇ શકે છે. તમને તમારી મહેનતના બળે ઉચ્ચ પદ મળી શકે છે. કામમાં તમારું પ્રદર્શન શ્રેષ્ઠ થઇ શકે છે. તમે કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે પણ મળી શકો છો, જે તમને તમારું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે એક સારી દિશા આપી શકે છે. પોતાના ઘરેલુ મુદ્દાઓ ઉપર સરળતાથી સંચાલિત કરી શકો છો, જેનાથી ઘરેલુ જીવનમાં સંપ વધી શકે છે.

વૃશ્ચિક રાશિ : આજે તમારો દિવસ સારો રહશે અને સ્થિતિ સારી થી શ્રેષ્ઠ થઇ શકે છે. તમે કોઈ ધાર્મિક સ્થાન ઉપર જવાની યોજના બનાવી શકો છો, આ તમને આંતરિક શક્તિ આપી શકે છે. તમે ધાર્મિક સ્થાન પર કે દાનમાં કેટલીક રાશિ દાન પણ કરી શકો છો. તમે શિક્ષા કે કામની બાબતમાં વિદેશ યાત્રાની પણ આશા કરી શકો છો. પરિવારના લોકોની આર્થિક આવક સારી રહેવાની છે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે સારો સમય વિતાવાના છો.

ધનુ રાશિ : આજે તમે આળસ અનુભવી શકો છો, તમારું સ્વાસ્થ્ય સારું રહશે નહિ. તમારો અહંકાર તમારા આસપાસના લોકોને પ્રભાવિત કરી શકે છે. ઘરેલુ જીવનમાં સંપ બનાવી રાખવા માટે, પોતાની કટુ વાણી પર નિયંત્રણ કરવાની સલાહ આપવામાં આવે છે. તેના સિવાય, નવા રોકાણથી બચો, નહીતો તે મૃત સ્ટોકમાં પરિવર્તિત થઇ જશે. બિઝનેસથી ધન લાભનો યોગ બની રહ્યો છે. મુસાફરી દરમિયાન ઇજા થઇ શકે છે.

મકર રાશિ : તમારા માટે દિવસ સારો છે. રોકાણકારોને પોતાના રોકાણમાં સારો લાભ મળી શકે છે, આ તમારી નાણાકીય સ્થિતિને સુધારી શકે છે. જે નાણાં ફસાયેલા હોય તે ફરી મળી જશે, જેનાથી બિઝનેસમાં લેણદેણ વધી શકે છે. તમે વિશ્વાસપાત્ર થઇ શકો છો અને છુપાયેલા દુશ્મનો અને વિરોધીઓ પર નિયંત્રણ મેળવી શકો છો. મિત્રો વચ્ચે આજનો દિવસ વીતશે. તમારા માટે સંબંધીઓ લગ્ન સંબંધ લઈને આવી શકે છે.

કુંભ રાશિ : આજે તમે સ્વસ્થ અનુભવી શકો છો, તમારા જુના રોગ હવે સારા થઇ શકે છે. તમને તમારા નજીકના સંબંધીઓ પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકો છો, તમારા સહયોગી કોઈ પણ મહત્વપૂર્ણ યોજનામાં તમારી મદદ કરી શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. કેટલાક કાયદાકીય બાબતમાં પણ તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ તમારા માટે આજનો દિવસ ખાસ રહશે. આજે તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ્ય રહી શકો છો .

મીન રાશિ : જીવનસાથી સાથે લાંબા સમયથી અટકેલ ફરવાનો પ્લાન આજે બની શકે છે, આ તમારા સંબંધમાં મધુરતા લાવશે. આજે ફ્રેશ અનુભવશો. પરિવારમાં બાળકોના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું પડશે. વેપારમાં આર્થિક પ્રગતિમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે, તમે સરળતાથી તેને સાંભળી શકશો નહિ, પોતાના માટે વેપાર અને ડાયટ સંબંધિત નિયમિતતા બનાવી લો.