”ધ જમવા સોંગ” આ ગુજરાતી કોમેડી સોંગ ૨૧ લાખ લોકો એ જોયું

હંમેશા કાઈ નવું કરી દેવા ની તમન્ના ધરાવતી આજની યુવા પેઢીએ આ એક રેપ સોંગ એટલે કે ગુજરાતી સાહિત્ય ને ખુબ સારા સંદર્ભ માં જોવા વાળા લોકો માટે આ બળાત્કારી સોંગ જેવું બની રહ્યું છે.

આ સોંગ એપ્રિલ મહિના માં અપલોડ કરાયેલું છે કેટલાય લોકો ને નથી ગમ્યું પણ આ એક નવી મહેનત કહી શકો. આ સોંગ અત્યાર સુધી માં ઘણા બધા લોકોએ જોયો છે, અને મોટાભાગના લોકોએ લાઈક કર્યો છે, તો ઘણા લોકો એ અનલાઈક પણ કર્યો છે. કારણ કે યુ ટ્યુબ માં અનલાઈક નું બટન પણ આવે છે.

જમવા સોંગ કોમેડી સોંગ છે. હાલો હોટલ માં જઈએ જમવા. ઘણા ને વિડીયો ગ્રાફી નથી ગમી કે કેટલાય ને મ્યુજિક નહી ગમ્યું પણ વધુ પડતા લોકોએ આને વખાણ્યું છે.

આજ લોકો ભવિષ્ય માં ખુબ સારા બનાવી શકશે એવી આશા રાખીએ પહેલા વિડીયો માજ કઈક હટકે બનાવી દીધું છે.

અને આપણા ગુજરાતીઓ પણ નવીન પ્રયોગ કરવામાં બીજાથી પાછળ નથી. અને હવે તો ફિલ્મોમાં ગુજરાતીઓની ધમાલ તમે જોઈ શકો છો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલા ઘણો સારો ગ્રોથ જોવા મળ્યો છે. રાજ્યના મોટા મોટા શહેરોમાં પહેલા ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો મોટા સિનેમાઘરોમાં આવતી હતી, પણ હવે એની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અને શો પણ ફૂલ રહેવા લાગ્યા છે. અને હિંદી ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ ૨-૩ અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં રહેવા લાગી છે.

અને ઈન્ટરનેટ પર ગુજરાતી ગીતો પણ ઘણી ધૂમ મચાવી રહ્યા છે. ગુજરાતી ગીતોને પણ મિલિયન વ્યુ મળવા લાગ્યા છે.

આ ધ જમવા સોંગનો વિડીયો પહેલા એક યુ ટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યો હતો જેમાં કેટલાય લોકોએ કોમેન્ટ કરી હતી. એમાંથી થોડી કોમેન્ટો નીચે વાંચી શકો છો. પણ પછી પાછળથી આ વિડીયોને બીજી ચેનલ પણ મુકવામાં આવ્યો હતો. લેખના અંતમાં આ વિડીયો તમને જોવા મળશે.

કમેન્ટ્સ :

ચાઇનીસ ની થાળી કોણ આપે છે….?????

gujju rocks everybody shock

ha mara parth bhai ni moj ha

વાલા મને કોની બીક મારો ઠાકર ઠીક

jordar. Keep it up….. Dont look back

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.