એવો કયો અધિકારી છે જેને પ્રધાનમંત્રી પણ તેમની પોસ્ટ ઉપરથી દુર નથી કરી શકતા, ૯૦ % લોકોને ખબર નહિ હોય

અમે આજે તમારા માટે વાત કરી રહ્યા છીએ થોડા એવા પ્રશ્નોની જેનો જવાબ દરેક નાગરિકને ખબર હોવો જોઈએ. આ પ્રશ્ન IAS PSC સહીત ઘણી મહત્વની પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. આવા પ્રશ્નો તમને આવડતા હોય તો તમે ઈન્ટરવ્યુંમાં પોતાનું પ્રભુત્વ જાળવી શકો છો. તમને વિનંતી છે કે આ વાત બીજાને શેર કરશો જેથી બીજાને પણ જ્ઞાન મળી શકે.

દરેક ઈન્ટરવ્યુંમાં એજ્યુકેશનલ, મોટોવેશનલ, ઇન્ફોર્મેશન, ટેકનીકલ, રાજકીય અને મનોરંજન ઉપર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આવો જોઈએ થોડા એવા જ પ્રશ્ન અને જવાબ.

પ્રશ્ન : તે શું છે જે તમને અડધા સફરજન જેવું દેખાય છે?

જવાબ : અડધું સફરજન અડધા સફરજન જેવું જ દેખાય.

પ્રશ્ન : વિશ્વના ક્યા મહાદ્વીપમાં આદિમ જાતિઓની સૌથી વધુ સંખ્યા જોવા મળે છે?

જવાબ : આફ્રિકા.

પ્રશ્ન : એક માણસ આઠ દિવસ ઊંઘ્યા વગર કેવી રીતે રહી શકે છે?

જવાબ : કેમ કે તે રાત્રે ઊંઘે છે.

પ્રશ્ન : ભારતમાં ભાષાના આધારે બનનારું પહેલું રાખ્ય કયું છે?

જવાબ : આંધ્રપ્રદેશ.

પ્રશ્ન : માણસની આંખમાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં બને છે?

જવાબ : રેતીનામાં.

પ્રશ્ન : હમ્બોલ્ટ જલધારા ક્યા કિનારા પાસે વહે છે?

જવાબ : દક્ષિણ અમેરિકાના પશ્ચિમી કિનારે.

પ્રશ્ન : પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી?

જવાબ : આત્મારામ પાંડુરંગએ.

પ્રશ્ન : ‘દ હીટ ગર્લ’ નામનું પુસ્તક લખનારનું નામ શું છે?

જવાબ : સિદ્ધ ફિલ્મ સમીક્ષક ખાલીદ મોહમ્મદ.

પ્રશ્ન : એક સીધી લીટીમાં ખેંચીને ઇક્વેશનને સાચું સાબિત કરો – 5+5+5 = 550.

જવાબ : તેમાં કહેવામાં આવ્યું છે કે તમારે સીધી લાઈન ખેંચવાની છે. તમે ત્રાંસી સીધી લાઈન પણ ખેંચી શકો છો. તેની ઉપર તમે પહેલા + ના નિશાન ઉપર ત્રાંસી લાઈન ખેંચવાથી તે અંક 4 બની જશે. ત્યાર પછી તે 545+5= 550.

પ્રશ્ન : એવા ક્યા અધિકારી છે જેને પ્રધાનમંત્રી પણ દુર નથી કરી શકતા?

જવાબ : ચૂંટણી આયોગના ચીફને પ્રધાનમંત્રી નથી દુર કરી શકતા.

પ્રશ્ન : છોકરો કે છોકરી પેદા થવું મહિલા અને પુરુષ માંથી કોની ઉપર નિર્ભર છે?

જવાબ : તે હંમેશા પુરુષ ઉપર જ નિર્ભર કરે છે. XY ગુણપત્ર હંમેશા પુરુષ પાસે હોય છે. જો કે મહિલા પાસે XX ગુણપત્ર હોય છે. જો ઈંડાનું ફર્ટીલાઈજેશન x ગુણસૂત્રથી થયું તો છોકરી થશે અને જો y ગુણસૂત્રથી થયું તો છોકરો થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.