જે મહિલાઓમાં હોય છે આ લક્ષણ તે કહેવાય છે પવિત્ર, જાણી લેશો તો ક્યારેય નહિ ખાઓ દગો

મનુષ્યનું ચરિત્ર એનાથી નક્કી થાય છે કે કોઈ કામ પ્રત્યે એની પ્રવૃત્તિ કેવી છે. તે જે કંઈ પણ બને છે તે પોતાના વિચારોથી બને છે. માટે આપણે પોતાના વિચારોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જે કામ કરીએ છીએ અને એ દરેક વિચાર જેનું આપણે ચિંતન કરીએ છીએ, એ બધું ચિત્ત પર પોતાનો પ્રભાવ છોડે છે. પ્રત્યેક મનુષ્યનું ચરિત્ર આ બધા પ્રભાવોના આધાર પર નક્કી થાય છે. જો પ્રભાવ સારા છે તો ચરિત્ર સારું હોય છે, અને જો પ્રભાવ ખરાબ હોય તો ચરિત્ર ખરાબ હોય છે. ચરિત્ર નિર્માણની આ પ્રક્રિયામાં અહીં એ નક્કી થાય છે, કે કોઈ વ્યક્તિ આગળ જઈને કેવો બનશે. તેમજ એ પણ નક્કી થાય છે કે એના ભવિષ્યના સમાજ અને સંસારનું નિર્માણ કેવું હશે.

ભારતમાં મહિલાઓને દેવીનું સ્થાન આપવામાં આવે છે. આમ તો પ્રકૃતિએ સ્ત્રીની અંદર કોમળતા, સોમ્યતા અને મમતાના ભાવ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને મોટાભાગની મહિલાઓમાં આ ભાવના હોય પણ છે. જેવી રીતે હાથની પાંચે આંગળીઓ સરખી નથી હોતી, તેવી રીતે બધી મહિલાઓ પણ એક જેવી નથી હોતી. મહિલાઓ પર જન્મથી જ એ જવાબદારીઓ સોંપવામાં આવે છે કે પરિવારની ઈજ્જત પર ક્યારેય આંચ ન આવે.

જે રીતે અમુક મહિલાઓ કુળની લાજ રાખવાનું કામ કરે છે, પોતાના નૈતિક અને સામાજિક આચરણને પવિત્ર રાખે છે, એવી જ રીતે અમુક મહિલાઓ એવી પણ હોય છે જેમના કર્મ કુળના વિનાશનું કારણ બને છે. એવી મહિલાઓને સામાજિક ભાષામાં કુળહીન કહેવામાં આવે છે. એવામાં એ જરૂરી થઈ જાય છે કે કઈ રીતે જાણી શકાય કે કઈ મહિલા ચરિત્રહીન છે અને કઈ મહિલા પવિત્ર. આજે અમે તમને મહિલાઓના થોડા લક્ષણ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને એક પવિત્ર અને સારી મહિલાની ઓળખ કરવામાં મદદ કરશે. ક્યા છે તે લક્ષણ, આવો જાણીએ.

પવિત્ર મહિલાઓના હોય છે આ લક્ષણ :

જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રનું માનીએ તો જે મહિલાઓના હોઠ પર હલકા વાળ હોય છે, એ મહિલાઓ સારા ગુણો વાળી હોય છે. એવી મહિલાઓની રુચિ ધર્મ-કર્મ અને દાન-પુણ્યમાં વધારે હોય છે. તે થોડા આળસુ સ્વભાવની હોય છે, પરંતુ પોતાના કામને જાતે જ કરવાનું પસંદ કરે છે.

જે છોકરીઓના માથા પર તલ હોય છે એ છોકરીઓ પોતાના પતિને હંમેશા ખુશ રાખે છે. એવી છોકરીઓ ઘણી સીધી હોય છે. જીવનના દરેક વળાંક પર તે પોતાના પતિનો સાથ આપે છે. તે આત્મનિર્ભર હોય છે અને પોતાના પતિને ઘણો પ્રેમ કરે છે.

જે છોકરીઓના શરીર પર હલકી-હલકી રૂંવાટી હોય છે, એવી છોકરીઓનું દામન ઘણું પવિત્ર હોય છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાતી નથી અને દરેક જગ્યાએ જીત મેળવે છે. આ છોકરીઓમાં માતા સીતાના ગુણ હોય છે.

જે છોકરીઓની આંખની ભ્રમર પાતળી હોય છે, તે હંમેશા પોતાના પતિ પ્રત્યે સમર્પિત રહે છે. તે એમને સાચા દિલથી પ્રેમ કરે છે. તે દરેક વિષે સારું વિચારે છે. એમનું દિલ ઘણું મોટું હોય છે. આ છોકરીઓ ઘણી સંસ્કારી હોય છે અને પોતાના સંસ્કાર એક ક્ષણ માટે પણ નથી ભૂલતી.