દુનિયાની પહેલી સીરીયલ મહિલા કિલર, ગુનો સાબિત થતા મળી એવી સજા કે રુવાળા ઉભા થઇ જશે.

આ છે દુનિયાની પહેલી મહિલા સીરિયલ કિલર, જેનો ગુનો સાબિત થવાથી મળી આવી ભયંકર સજા.

સીરીયલ કિલર અથવા સીરિયલ ખૂની જેવા શબ્દો તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી પહેલી સીરિયલ કિલર એક સુંદર રોમન સ્ત્રી હતી. લોકસ્ટા નામની આ મહિલાએ હજારો હત્યા કરી. રહસ્ય ખુલવા ઉપર સજા ખાસ કરીને તાલીમ આપેલા જિરાફ દ્વારા તેનો બળાત્કાર કરવામાં આવ્યો અને મૃતદેહ જંગલી પ્રાણીઓની સામે ફેંકી દેવામાં આવ્યું હતું.

ઈતિહાસમાં એકથી એક ચડિયાતા એક એવા ભયાનક ગુનેગારોનો ઉલ્લેખ મળ્યો છે. જે ખૂન કરવાના શોખીન હતા. સીરીયલ હત્યા કરનારા આવા લોકો જયારે પકડાય છે, ત્યારે સજા પણ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે આ સજા આજીવન જેલ અથવા વધુંમાં વધુ ફાંસીમાં ફેરવાય છે. જો કે, જે સૌથી પહેલા ઇતિહાસની સૌ પ્રથમ સિરિયલ કિલરનું નામ મળે છે, તે રોમની એક ખૂબ જ સુંદર સ્ત્રી હતી, જે લોકોને મારવાની શોખીન હતી.

રાજાની હત્યા કરવા માટે કર્યો સંપર્ક

રોમના શાસક નીરોની માતા (એગ્રિપિના) એ રાજસી પરિવારના ઘણા લોકોને મારવા માટે લોકસ્ટ્રા નામની સ્ત્રી સાથે સંપર્ક કર્યો. કે જીવ લેવાના આ લીસ્ટમાં પોતે એગ્રિપિનાનું પોતાના પતિ ક્લોડિયસ પણ હતા. આ રાજસી દંપતીનું વિવાહિત જીવન ઘણું ખરાબ પસાર થઈ રહ્યું હતું અને એગ્રીપ્પીના માનતી હતી કે તેનો પતિ પણ એક ખરાબ શાસક પણ છે, હાલની સત્તા તેના પુત્રના હાથમાં આવવી જોઈએ. એગ્રિપિનાએ તેના માટે લોકસ્ટ્રાનો સંપર્ક કર્યો.

વિજ્ઞાન શીખવાનો હતો ઉત્સાહ

લોકસ્ટ્રાને મધ્યયુગના કાળના પ્રથમ વૈજ્ઞાનિક પણ માનવામાં આવે છે, જે વિજ્ઞાન વાંચવા અને પ્રેક્ટીકલ કરવાના ઘણા શોખીન હતા. ફ્રેન્ચમાં જન્મેલી સ્ત્રી તેની આજુબાજુના બધાં ઝાડ અને છોડના ગુણદોષ સમજી લીધા હતા અને તેની ઉપર પ્રયોગ કરતી રહી. રોમમાં આવીને, તેમણે જોયું કે લોકો ખૂબ મહત્વાકાંક્ષી છે અને તેના માટે તે તેમના શત્રુઓને મારવાથી પાછા નહીં પડે, બસ મૃત્યુ કુદરતી દેખાવું જોઈએ.

લોકોની આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે, દવાઓ બનાવવાની સાથે સાથે લોકસ્ટ્રાએ ખતરનાક ઝેર બનાવવાનું પણ આવડી ગયું હતું. એવું કહેવામાં આવે છે કે આ ઝેર એટલું જોખમી હોય છે કે સેકંડમાં માણસનો જીવ જતો રહે છે.

આવી રીતે કરી રાજાની હત્યા

લોકસ્ટ્રાએ મહારાણીની સાથે મળીને મહારાજના પ્રિય મશરૂમના શાકમાં આ ઝેર ભેળવી દીધું અને ખાતા ખતા જ તેમનો જીવ જતો રહ્યો. તે 13 એપ્રિલ 54 ની વાત છે તે સમયે ગાદી ઉપર બેઠેલા નીરોની ઉંમર માત્ર 16 વર્ષની હતી. કોઈને શંકા ન ગઈ, તેથી મહારાણીએ ઝેર આપવાના આરોપમાં લોકસ્ટ્રાને જેલમાં મોકલી દીધી. થોડા મહિના પછી નવા નવા રાજા બનેલા નિયોએ પોતે જ બહાર કઢાવ્યા.

નીરોને તેનો ડર હતો. જેમ તે તેના પિતાની ચોથી પત્નીનો પુત્ર હતો અને તેને ડર હતો કે ત્રીજી પત્નીનો પુત્ર જ્યારે મોટો થશે ત્યારે સત્તા માટે લડાઈ કરી શકે છે. નીરોએ લોકસ્ટ્રાને એ શરતે મુક્ત કર્યો કે તે માત્ર તેના સાવકા ભાઈને જ નહીં જેને પણ તે કહે, તેને ઝેર આપશે. લોકસ્ટ્રા સહમત થઇ ગઈ. આ રીતે શરુ થઇ એક સિરિયલ કિલરની કામગીરી.

વ્યવસાય તરીકે અપનાવી લીધો

માનવ હત્યા પછી લોકસ્ટ્રાને ઘણી સંપત્તિ આપતા. હવે લોકસ્ટ્રા તેને વ્યવસાયની જેમ જોવા લાગી. ઘણા વર્ષો સુધી, તેણે ન માત્ર રોમના શાસક, નીરો માટે જ નહીં, પરંતુ ઘણા વેપારીઓ, રાજવી પરિવારના અન્ય લોકો, સૈનિકો વગેરે માટે આ કામ કર્યું. બદલામાં, નિશ્ચિત રકમ અથવા જમીન માંગતી. એવું કહેવામાં આવે છે કે તે ઝેર ખવરાવવા માટે લોકોને તાલીમ આપવાનું કામ કરવા લાગી.

રોમમાં જ તેણે એક શાળા ખોલી હતી, જ્યાં આમ તો ઔષધીઓની તાલીમ આપવામાં આવતી હતી, પરંતુ જાણવા વાળાને તે ઝેર બનાવવાનું પણ શીખવવા લાગી. લોકસ્ટ્રાને ‘agent of death-by-poison’ તરીકે પણ ઓળખવામાં આવવા લાગી. આવી બદનામી પછી પણ તે ખુશ હતી.

મળી ખરાબ સજા

પછી રોમની સેનેટે નીરો અને લોકસ્ટ્રા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. તે ઈ.સ.64 ની વાત છે. પરંતુ તે પહેલા કે બીજા કોઈ હત્યા અથવા કેદી બનાવે, નીરોએ પોતાને જ કટાર મારી દીધી. ત્યાર પછી લોકસ્ટ્રાનો વારો હતો. સેનેટે તેના માટે એક ખૂબ જ ક્રૂર સજા સંભળાવી. તેને કપડા પહેર્યા વગર શહેરની વચ્ચે ઉભી કરી દેવામાં આવી અને એક તાલીમ આપેલ જીરાફને તેની પાસે લાવવામાં આવ્યો. આ જિરાફને બળાત્કારની તાલીમ આપવામાં આવી હતી. જિરાફના તેના બળાત્કાર બાદ મૃત લોકસ્ટ્રાને જંગલી પ્રાણીઓની સામે ફેંકી દેવામાં આવી હતી.

વર્ષ 1908 માં બનેલી એક ફિલ્મ Humanity Through the Ages માં આ મહિલાનો ઉલ્લેખ પણ કર્યો છે કે કેવી રીતે હજારોની હત્યા પછી તેની હત્યા કેવી રીતે કરવામાં આવી. ઝેર આપનારી આ મધ્યયુગની સ્ત્રીના ચરીત્ય ઉપર બીજી ઘણી ફિલ્મો અને ટીવી શો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં જૂના યુગની ક્રૂરતાને ખુલ્લેઆમ બતાવવામાં આવ્યુ છે.

જો કે, લોકસ્ટ્રાની સજા વિષે કોઈ સાબિતી કે પુરાવા મળ્યા નથી. ફક્ત માઇકલ ન્યૂટનના પુસ્તક The Encyclopedia of Serial Killers માં આ પાત્ર અને તેને મળેલી ભયંકર સજાનો ઉલ્લેખ છે. તે જ સમયે, ગ્રીક ઇતિહાસકાર Cassius Dio એ લખ્યું છે કે લોકસ્ટ્રાને વસ્ત્રહીન કરીને આખા શહેરમાં ફેરવવામાં આવી અને પછી તેની હત્યા કરવામાં આવી હતી.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.