આ 11 બોલીવુડ સ્ટાર્સના બેડરૂપ સિક્રેટ જાણીને તમે થઈ જશો ચકિત, જાણો કોણે કયો ખુલાસો કર્યો.

પ્રાઇવેટ લાઈફને લઈને મોટા ધડાકા કરી ચુક્યા છે આ 11 બોલીવુડ સ્ટાર્સ, સિક્રેટ જાણીને તમે ચોંકી જશો.

આપણા સમાજમાં સે^ક્સને ટેબુ સમજવામાં આવે છે. લોકો તે વિષય ઉપર ખુલીને વાત નથી કરી શકતા. પણ બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકાર તેમની રોમાન્ટિકલાઈફને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કરી ચુક્યા છે. આવો જાણીએ કેટલાક એવા જ કલાકારો વિષે.

આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યું દરમિયાન તેની ફેવરેટ પોઝીશન વિષે ખુલાસો કર્યો હતો. આલિયાએ જણાવ્યું કે, તે ઘણી સિમ્પલ વ્યક્તિ છે અને એ કારણે જ તેને મિશનરી પોઝીશન ગમે છે.

ઇમરાન હાશમી : કરણ જોહરના ચેટ શો માં ઇમરાન હાશમીએ તેના જીવનનો સૌથો મોટો ખુલાસો કર્યો હતો. જયારે ઇમરાનને પૂછવામાં આવ્યું કે, તેને યુવાનીના દિવસોની કઈ વાત સૌથી વધુ યાદ આવે છે? તેના જવાબમાં ઈમરાને કહ્યું હતું કે, તે વન નાઈટ સ્ટેન્ડની વાત નથી ભૂલી શકતા.

રણવીર સિંહ : રણવીર સિંહે મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે, નાની ઉંમરમાં જ તેણે પોતાની વર્જીનીટી ગુમાવી દીધી હતી. રણવીરે ખુલાસો કર્યો હતો કે, જયારે તે 12 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની વર્જીનીટી ગુમાવી દીધી હતી. સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે, સ્કુલમાં બીજા બાળકોની મમ્મીઓને એવું લાગતું હતું કે, તે પોતાની સંગતથી તેમના બાળકોને બગાડી દેશે.

શાહિદ કપૂર : ‘કોફી વીથ કરણ’ શો માં આવીને શાહિદ કપૂરે પોતાની રોમાન્ટિકલાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. શાહિદ કપૂરે આ શો માં આવીને કહ્યું હતું કે, તે અને મીરા કપૂર કારમાં સંભોગ કરી ચુક્યા છે. શાહિદના આ ખુલાસા પછી મીરા તેને જોતી જ રહી ગઈ હતી.

રણબીર કપૂર : રણબીર કપૂરે એક મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ તે પોતાની વર્જીનીટી ગુમાવી ચુક્યા છે.

સલમાન ખાન : કરણ જોહરના ચેટ શો ઉપર આવીને સલમાનને કહ્યું હતું કે તે વર્જિન છે. સાથે જ ભાઈજાને એ પણ કહ્યું કે, તેમણે તે તેના માટે સંભાળીને રાખ્યું છે જેની સાથે તે લગ્ન કરશે.

અર્જુન કપૂર : એક પ્રસિદ્ધ મેગેઝીનને અર્જુન કપૂરે જણાવ્યું હતું કે, પુરુષો માટે પ્રેમથી વધુ સંભોગ મહત્વ ધરાવે છે.

કરણ જોહર : પોતાની બાયોગ્રાફીમાં કરણ જોહર એ વાતનો ખુલાસો કરી ચુક્યા છે કે, 26 વર્ષની ઉંમરમાં તે પોતાની વર્જીનીટી ગુમાવી ચુક્યા છે.

દીપિકા પાદુકોણ : રણવીર સિંહ સાથે પોતાની રોમાન્ટિક લાઈફનું વર્ણન કરતા દીપિકા પાદુકોણે એક વખત કહ્યું હતું કે, સંભોગ ફીઝીકલ હોવાથી વધુ હંમેશા લાગણી સાથે જોડાયેલું હોય છે.

સોનમ કપૂર : નેહા ધૂપિયાના ટોક શો માં આવીને સોનમ કપૂરે કહ્યું હતું કે, તેમણે ક્યારેય પણ પોતાના કો-સ્ટાર્સ સાથે ફિઝિકલ સંબંધ નથી બનાવ્યા.

ટ્વિન્કલ ખન્ના : ટ્વિન્કલ ખન્નાના જણાવ્યા મુજબ સંભોગ દેરક સ્ટેજમાં જરૂરી છે. ટ્વિન્કલ ખન્ના એ પણ માને છે કે, તે અક્ષયને એટલા માટે એટ્રેકટીવ ગણે છે, કેમ કે તે સમય સાથે ઘણા બદલાયા છે.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.