દુનિયાના આ 6 વરરાજાનો ઉડાડવામાં આવ્યો છે સૌથી વધારે મજાક, ખુશીને બદલે મળી લોકોથી ટીકાઓ

લગ્નની તૈયારીમાં મહિનાઓ લાગી જાય છે. વરરાજા અને દુલ્હન પોતાની તૈયારીમાં લાગી જાય છે. અને વરરાજાની તમન્ના હોય છે કે સૌથી અલગ લાગે.

લગ્ન માણસના ઘણો જ મહત્વનો પડાવ લઇને આવે છે. જેમાં પતિ પત્ની બન્નેનું જીવન બદલાઈ જાય છે. કોઈને જીવન ભર સુખ મળે છે, તો કોઈ દુ:ખમાં ડૂબી જાય છે. પરંતુ લગ્ન પછી મોટાભાગના લોકો દુ:ખી જ રહે છે કેમ કે લગ્નનો અર્થ જ બરબાદી માનવામાં આવે છે. તેમાં પતિ-પત્ની બન્નેની આઝાદી અને પ્રાઈવેસ ખલાસ થઇ જાય છે અને એક બીજાની ગણતરીમાં જીવવું પડે છે.

પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે કે તેમને પોતાના લગ્ન બાબતે આશા હોય છે કે તે લગ્ન તેમના જીવનમાં આનંદ લઇને આવે પરંતુ દુનિયાના આ 6 વરરાજાઓ બન્યા છે સૌથી વધુ હાસ્યાસ્પ, શું તમે જોયા છે આ વરરાજા ઓના આવા વિચિત્ર ફોટા.

દુનિયાના આ 6 વરરાજા બન્યા છે સૌથી વધુ હાસ્યાસ્પદ :-

લગ્નની તૈયારીઓમાં મહિનાઓ લાગી જાય છે, ખાસ કરીને વરરાજા અને દુલ્હન પોતાની તૈયારીમાં લાગી જાય છે અને વરરાજાની ઈચ્છા હોય છે કે તે સૌથી અલગ લાગે. વરવધુ ઈચ્છે છે કે તેનો પોશાક કાંઈક એવો હોય કે વરવધુ સાથે સાથે તેમની બહેનો સહેલીઓ પણ ખુબ વખાણ કરે.

જો કે વરરાજાની સૌથી વધુ તેમની ઈચ્છા એ હોય છે કે તેને જોતા જ તેની થનારી પત્ની તેની ઉપર ફિદા થઇ જાય અને એ કારણે તે વરરાજા તૈયાર થાય છે. પરંતુ ઘણા એવા પણ વરરાજા હોય છે, જેને જોતા જ દુલ્હનને તેની ઉપર પ્રેમ નહિ પરંતુ હસવું આવી જાય. ફોટામાં જુવો દુનિયાના આ વિચિત્ર વરરાજા જોઈને તમને પણ હસવું આવી જશે.

૧. આ ફોટામાં વરરાજાએ પોતાના સારા દેખાવા માટે પોતાને ફૂલોથી ઢાંકી દીધો છે અને કપડા સુદ્ધાં નથી દેખાતા એટલા ફૂલ ખડકી દીધા છે. હવે તેને લાગતું હતું કે બધા તેના આવા અંદાઝ ઉપર ફિદા થઇ જશે, પરંતુ એવું બન્યું નહિ પરંતુ તે લોકોના હાસ્યપાત્ર જ બની ગયા.

૨. આ ફોટાને જોયા પછી તમને લાગશે કે કદાચ આ સરકારી નોકરી હોઈ શકે છે કેમ કે તેમાં દુલ્હન પોતાના વરરાજાથી વધુ ખુશ છે કે પછી તે પોતાના વરરાજાને જોઈને મનમાંને મનમાં હસી રહી હોય.

૩. આ ફોટાને જોઈને તમને લાગશે કે વાહ કેવી સરસ જોડી બનાવી છે ઉપરવાળા એ, કેમ કે વરરાજો પોતાની દુલ્હન સામે કેવો લાગી રહ્યો છે? એ તો તમે બધા જોઈ જ રહ્યા હશો. તેમાં વરરાજો બળજબરીથી તો દુલ્હનથી ખુશ તો નથી જોવા મળી રહ્યો.

૪. આ ફોટા જોઈને તમને લાગશે કે અહિયાં છે લગ્નની આડ અસર, વરરાજા અને દુલ્હનમાં જમીન આસમાનનો ફરક છે અને આ જોડીને બનાવવા વાળા વચેટિયા(જે લગ્ન નક્કી કરાવે છે) તેનો તો ફોટો સમાચાર પત્રમાં છપાવો જોઈએ.

૫. આ બાળકોના લગ્ન જેમણે પણ કરાવ્યા છે મન પસંદ લગ્ન પ્રેમની આડ અસર. વરરાજો પોતાની દુલ્હનને એવી પકડી છે, જેમ કે પોતાની દીકરીની વિદાઈ કરાવાની હોય.

૬. તેમાં તો વરરાજાને જ ચાંદી છે કેમ કે આ ચિત્ર જોઈને તમે કહી શકો છો કે દુલ્હન ઘણી ખુશ છે. અને કાકાજી એ તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આ ઉંમરમાં કાકાને આવી લોટરી લાગી ગઈ.

તમને ઉપરના ફોટા માંથી કયો ફોટો પસંદ આવ્યો કોમેન્ટ બોક્ષમાં નંબર લખશો. ચિંતા કર્યા વગર ફરીથી જોવાની છૂટ છે, પણ કોમેન્ટ અવશ્ય કરજો.