આજના બધા શો ને પાછળ પાડી દેશે જુની આ સિરિયલો, બસ એક વખત ફરી આને ટીવી પર લાવી જુઓ

૯૦ ના દશકમાં થોડી ધારાવાહિક ઘણી પ્રસિદ્ધ રહેતી હતી. શનિવાર અને રવિવારનો દિવસ બધા બાળકો અને મોટા લોકો પણ ટીવીની સામે રાહ જોઈને બેસી જતા હતા. તે સમયમાં મનોરંજનના સાધન ઓછા હોવા છતાંપણ લોકોને ખુશ રહેતા આવડતું હતું. તે સમયમાં મોટા ભાગના લોકોના ઘરમાં દુરદર્શન જ જોવામાં આવતું હતું. મનોરંજનના સાધન ઓછા હોવાને કારણે જે પણ ધારાવાહિક આવતી હતી તેને જોવી જ પડતી હતી.

આમ તો એ વાત અલગ છે કે તે સમયમાં જે પણ સીરીયલ આવતી હતી તેવી આજસુધી નથી આવી, અને ન ક્યારે પણ આવી શકે છે. તે સમયમાં એવી ઘણી સીરીયલ આવતી હતી જે સૌની ફેવરી રહેતી હતી, અને જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા. ૯૦ નો એ દશક તો જતો રહ્યો, પરંતુ એ દશકમાં બનેલી સીરીયલોને લોકો આજે પણ યાદ કરે છે. તે વાતમાં કોઈ બે મત નથી કે જો એ ધારાવાહિક ફરી વખત પડદા ઉપર લાવવામાં આવે તો આજકાલની સીરીયલને પાછળ રાખી દે.

આજની આ પોસ્ટમાં અમે તમને ૯૦ ના દશકની થોડી એવી પોપ્યુલર સીરીયલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને બધા લોકો ઘણા હોંશથી જોતા હતા. અમને વિશ્વાસ છે કે તેના નામ સાંભળીને એક વખત તો તમને બાળપણની સોનેરી યાદો તાજી થઇ જશે.

શક્તિમાન

સોનપરી

હમ પાંચ

દેખ ભાઈ દેખ

શ્રીમાન શ્રીમતીજી

અંતાક્ષરી

હીપ હીપ હુર્રે

અલીફ લૈલા

શાકા લાકા બુમ બુમ

આ બધા માંથી શક્તિમાન, સોનપરી અને શાકા લાકા બુમ બુમ બાળકોમાં અત્યંત લોકપ્રિય રહી હતી. એને જોવા માટે બાળકોમાં ઘણો ક્રેઝ હતો. બાળકો શાકા લાકા બુમ બુમમાં દેખાડવામાં આવતી પેન્સિલ જેવી બજારમાં મળતી પેન્સિલ લેવા માટે જીદ પકડી લેતા હતા. અને સોનપરી અને શક્તિમાનને તો બાળકો હકીકત સમજી લેતા હતા.

હમ પાંચ, દેખ ભાઈ દેખ, શ્રીમાન શ્રીમતીજી, અંતાક્ષરી, હીપ હીપ હુર્રે, અલીફ લૈલા જેવી સીરીયલ વયસ્ક લોકોમાં ઘણી લોકપ્રિય હતી. અમને વિશ્વાસ છે કે આ બધી સીરીયલ તમે બધાએ જરૂર જોઈ હશે, અને તેમાંથી કોઈ ને કોઈ તમારી ફેવરીટ પણ હશે. તેમાંથી તમારી ફેવરીટ કઈ છે એ મહેરબાની કરી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને તમને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.