મહિલાના પ્રાઈવેટ પાર્ટ માંથી નીકળી એવી વસ્તુ જોઇને ડોક્ટર પણ ધુજી ગયા – એક તો સ્ટીલનો આખો ગ્લાસ હતો

પાટનગર પટનાથી ૮૦ કી.મી. દુર મુજફ્ફરપુરમાં એક સનસનાટી વાળી ઘટના સામે આવી છે. જ્યા અંદરો અંદર જ ઝગડામાં પતિ એટલો ગુસ્સે થઇ ગયો કે તેને પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા.

ઘટના ૧૪ નવેમ્બરની રાતની છે, જયારે રામ કુમાર સાહની અને તેની પત્ની રામાદેવી (નામ બદલ્યું છે) ઘરે જ હતા, અને તે દરમિયાન બન્ને વચ્ચે કોઈ એવી વાતને લઈને ઝગડો થયો. ત્યાર પછી ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા, જેથી તે ખરાબ રીતે ધાયલ થઇ ગઈ. પીડિત મહિલાને ૧૫ નવેમ્બરના રોજ મુજફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરીયલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.

ઓપરેશન પછી મહિલાની સ્થિતિ સ્થિર ગણાવવામાં આવી રહી છે. આ આખી ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને આરોપી પતિએ ખોટો રસ્તો બતાવવા માટે વાર્તા ઉભી કરી અને કહ્યું, કે જે સમયે આ ઘટના બની હતી તે સમયે તે ખેતરમાં ખેતીમાં હતો. તેણે કહ્યું કે જયારે તે પાછો પોતાના ઘેર આવ્યો તો તેણે પોતાની પત્નીને બેભાન હાલતમાં મેળવી હતી.

આરોપી પતિએ આગળ જણાવ્યું, કે ભાન આવ્યા પછી તેની પત્નીએ એને જણાવ્યું કે તેની સાથે ત્રણથી ચાર લોકોએ ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો, અને એ લોકો પોતાના કારસ્તાનમાં સફળ નથી થઇ શક્યા, તો તે લોકોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં તૂટેલા ગ્લાસના ટુકડા નાખી દીધા અને જતા રહ્યા હતા.

પોલીસને આરોપી પતિની જુબાની ઉપર શંકા થઇ રહી હતી, અને તેની ઊંડી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ આખા કેસને લઈને હકીકત સામે આવી. મુજફ્ફરપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મુજફ્ફરપુરના એસએસપી મનોજકુમારએ આ વાતની સ્પષ્ટતા કરી, કે આરોપી પતિએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે અને તેણે પોતે જ પોતાની પત્ની પર આ ખોટુ કૃત્ય કર્યુ હતું.

ઘરેલું હિંસા સામે લડવા માટે ફક્ત પોલીસ ફોર્સ પૂરતી નથી, આપણે પણ એના માટે જાગૃત થવું પડશે અને આપણા સમાજને પણ એના માટે જાગૃત કરવો પડશે. આમ કરવાથી જ આપણા દેશની મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવશે. અને જે દેશમાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે તેની પ્રગતિમાં કોઈ અવરોધ થઈ શકે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.