જો તમે પણ ઘરમા પાળી લીધું આ પક્ષી તો બની જશો રાતો-રાત અમીર

આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવ જંતુ અને પશુ પક્ષીઓ વસવાટ કરે છે, અને તે બધાની જીવન શૈલી અલગ અલગ પ્રકારની હોય છે, અને દરેકની માન્યતાઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે. એવા જ એક પક્ષી વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે ઘણી જ જાણવા જેવી વિશેષતાઓ રહેલી છે.

પૈસાદાર બનવાના સપના દરેક જુવે છે, પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યુ છે, કે એક ચકલીની મદદથી તમે રાતો રાત પૈસાદાર બની શકો છો. કારણ પણ ઘણું ચોંકાવનારૂ છે. જણાવી દઈએ કે ટીટોડી એક એવું પક્ષી છે જેને પાળવાથી જ તમે રાતો રાત પૈસાદાર અને કરોડપતિ બની શકો છો. ટીટોડી પક્ષી ચટપટા રંગનું હોય છે અને ઘણું જ સુદંર દેખાય છે. તેની એક અલગ ટેવ છે જેનાથી તે બીજા પક્ષીઓથી તો અલગ છે જ અને તેને પાળવાથી જ તમારું નસીબ બદલાઈ શકે છે.

મોટા ભાગે પક્ષીઓ પોતાના ઈંડાને સેવે છે પરંતુ ટીટોડી એક એવું પક્ષી છે જે ઈંડા આપી દીધા પછી તેને છોડી દે છે અને એક અલગ અંદાજમાં તેને સમય આવે એટલે તોડે છે. ટીટોડી પક્ષી પોતાના ઈંડા એક કિંમતી પથ્થરથી તોડે છે જેને પારસ પથ્થરના નામથી ઓળખવામાં આવે છે. પોતાના ઈંડાને તોડવા માટે તે દુનિયાના કોઈપણ ખૂણા માંથી પારસ પથ્થર શોધીને લાવે છે અને પોતાના બચ્ચાને જન્મ આપે છે.

પારસ પથ્થર એક એવો પથ્થર છે, જે કોઈ પણ વસ્તુના સ્પર્શ માત્રથી તેને સોનામાં ફેરવી દે છે. આ પથ્થર આજ સુધી કોઈને મળ્યો નથી, તો તેવામાં ટીટોડી પક્ષીને પાળીને તમે પણ તમારા નસીબને એક વખત અજમાવી શકો છો, કે આ દાવો કેટલો સાચો છે અને કેટલો ખોટો છે.

તેની સાથે જ ટીટોડી પક્ષી વિષે એક બીજી વાત છે જે તેને લોકોથી અલગ કરે છે, અને તે છે કે તે પક્ષી ક્યારે પણ ઝાડ ઉપર નથી રહેતું. તે જમીન ઉપર જ રહે છે અને ત્યાં ઈંડા આપે છે. એવું કહેવમાં આવે છે કે જે દિવસે ટીટોડી ઝાડ ઉપર જઈને રહેવા લાગશે તો સમજી લેવું કે ધરતી ઉપર ભૂકંપ આવવાનો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.