એટલો અમીર હતો આ ભારતીય માણસ… ઈચ્છે તો આખી દુનિયા ખરીદી શકે પરંતુ આજે કંગાળ છે તેમનો પરિવાર

એક સમય હતો જયારે ભારતમાં રાજા મહારાજાઓ અને નિઝામનું રાજ ચાલતું હતું. તે સમયે રજવાડાઓ દ્વારા જ રાજ ચાલતું હતું અને સામાન્ય લોકોના કરતા હરતા બધું જ તેને જ ગણવામાં આવતા હતા. પરંતુ આઝાદી પછી રજવાડા બંધ થઇ ગયા અને રાજવી કુટુંબ માત્ર નામના જ રહી ગયા. પરંતુ છતાં પણ આ પરિવારો પાસે પોતાની સ્વયંની સંપતીના નામ ઉપર લાખો કરોડોની મિલકત બાકી રહી ગઈ હતી.

પરંતુ કહે છે ને જયારે સમય બદલાય છે તો માણસ આકાશ ઉપરથી જમીન ઉપર ક્યારે આવી જાય છે, કોઈ જાણી નથી શકતું. એક એવા જ રાજવી કુટુંબની વાર્તા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વડવાઓએ ભારત ઉપર રાજ કર્યુ પણ આજે તે નિઝામ પરિવાર એવી હાલતમાં પણ નથી કે નોકર રાખી શકે. જે નિઝામ પરિવારનું રાજ ચાલતું હતું, આજે તે પરિવારના સભ્ય એક નાના એવા ફ્લેટમાં ગુજરાન ચલાવી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદના છેલ્લા નિઝામ ઉસ્માન અલી ખાન અને તેમના પરિવારની. કહેવામાં આવે છે કે નિઝામ ૧૩૪૦ કરોડ રૂપિયાની કિંમત વાળા હીરાનો ઉપયોગ માત્ર પેપર વેટ તરીકે કરતા હતા. જણાવી દઈએ કે ઉસ્માન અલી ખાન એક એવા નિઝામ હતા જેમણે આજ સુધીના સૌથી વધુ પૈસાદાર ભારતીય ગણવામાં આવતા હતા.

તેની સાથે જ ટાઈમ્સ ઓફ ફાર્ચ્યુન જેવી મોટી મેગેઝીનએ નિઝામ અલી ખાનને એ પુરસ્કાર પણ આપ્યો છે. મળેલી જાણકારી મુજબ ૧૯૪૦ ના દશકમાં ઉસ્માન અલી ખાનની કુલ સંપત્તિ 2 અબજ ડોલર આંકવામાં આવી હતી, જે તે સમયે અમેરિકાની કુલ સંપત્તિની લગભગ 2 ટકા હતી.

તમને જણાવી દઈએ કે આઝાદીના સમયમાં ભારતની કુલ સંપત્તિ જ માત્ર ૧ અબજ કરોડ ડોલર હતી. તે નિઝામની સંપત્તિ 2 અબજ ડોલરથી પણ વધુ થઇ ગઈ હતી. તેની સાથે જ તે સમયે નિઝામના મહેલમાં લગભગ ૬૦૦૦ લોકો કામ કરતા હતા અને ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર ને માત્ર ૧૫૦૦ લોકો કામ કરતા હતા.

તમને જાણીને નવાઈ થશે કે નિઝામના મહેલમાં તે સમયે માત્ર ૪૦ લોકો કેન્ડલ સ્ટેન્ડની ધૂળ સાફ કરવા માટે હતા. પરંતુ આજે તેમના વારસદારો તુર્કીના એક શહેરમાં છૂપું જીવન જીવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે તુર્કીમાં તેમના વારસદારોને કોઈ ઓળખતું નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો જોઈ એક વ્યક્તિનું ભલું થઇ જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ખબર સંગમ/ મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.