કરોડો રૂપિયા ખર્ચ કરતા પણ નહિ મળે આ થોડી જાણકારી, જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા કામની છે

આ ૧૦૦ જાણકારી ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે ખાસ લાવ્યા છે. લાઈક, સેર, કોમેન્ટ જરૂર કરજો. અને પ્રાથના કરજો દરેક નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે

(૧). રોગીના રોગની સારવાર કરવા વાળા નીકૃષ્ઠ, રોગીના કારણોની સારવાર કરનારા સરેરાશ અને રોગ મુક્ત રાખનારા ઉત્તમ ડોક્ટર હોય છે. અષ્ટાંગ હ્રદયમ (2). લકવા – સોડીયમની ઉણપને કારણે થાય છે. (૩). હાઈ બીપી માં : સ્નાન અને સુતા પહેલા એક ગ્લાસ પાણી નું સેવન કરો અને સ્નાન કરતી વખતે થોડુ મીઠું પાણીમાં નાખીને સ્નાન કરો.

(4) . લો બીપી સિંધા મીઠું નાખીને પાણી પીવો. (5) કુબડ નીકળવા – ફોસ્ફરસ ની ઉણપ. (6) કફ – ફોસ્ફરસની ઉણપથી કફ બગડે છે, ફોસ્ફરસની પૂર્તતા માટે આર્સેનીકની હાજરી જરૂરી છે. ગોળ અને મધ ખાવ. (7) દમ, અસ્થમા- સલ્ફર ની ઉણપ. (8) સીજેરિયન ઓપરેશન – આયરન, કેલ્શિયમ ની ઉણપ. (9) તમામ ક્ષારીય વસ્તુઓ દિવસ આથમતા પહેલા ખાવ.

(10) અમ્લીય વસ્તુઓ અને ફળ દિવસ આથમતા પહેલા ખાવ. (11) જ્મ્ભાઈ – શરીરમાં ઓક્સિજનની ઉણપ. (12) જુકામ – જે લોકો સવારે જ્યુસ પીવે છે તે  તેમાં કાળું મીઠું અને આદુ નાખીને પીવો. (૧૩) તાંબાનું પાણી – સવારે ઉભા રહીને ઉઘાડા પગે પાણી ન પીવો. (૧૪). કીડની – ભૂલથી પણ ઉભા રહીને ગ્લાસમાં પાણી ન પીવો. (૧૫). ગ્લાસ એક રેખા હોય છે અને તેની સર્ફેસટેન્સ વધુ હોય છે. ગ્લાસ અંગ્રેજો (પોર્ટુગલ) ની સંસ્કૃતિ આવેલ છે એટલે લોટાનું પાણી પીવો, લોટનું ઓછું સર્ફેસટેન્સ હોય છે.

આ ૧૦૦ જાણકારી ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે ખાસ લાવ્યા છે. લાઈક, સેર, કોમેન્ટ જરૂર કરજો. અને પ્રાથના કરજો દરેક નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે

(૧૬). અસ્થમા, મધુમેહ, કેન્સર થી ઘારા રંગની વનસ્પતિઓ બચાવે છે. (૧૭). વાસ્તુ મુજબ જે ઘરમાં જેટલો ખુલ્લો ભાગ હશે તે ઘરના લોકોનું મગજ અને હ્રદય પણ એટલું જ ખુલ્લું હશે. (૧૮). પરંપરાઓ ત્યાં વિકસે જ્યાં જળ વાયુ મુજબ વ્યવસ્થાઓ વિકસેલ હોય. (૧૯). પથરી – અર્જુન ની છાલ થી પથરીની તકલીફ નહી બરોબર રહે છે.

(૨૦). RO નું પાણી ક્યારેય ન પીવું તે ગુણવત્તા જાળવતું નથી. કુવાનું પાણી પીવો. વરસાદનું પાણી સૌથી સારું. પાણીની સફાઈ માટે સરગવાની સીંગો સૌથી ઉત્તમ છે. (૨૧). સુઈને ઉઠતી વખતે હમેશા જમણા પડખે થી ઉઠો કે જે તરફ નો આવાજ ચાલી રહેલ હોય તે પડખું લઈને ઉઠો. (૨૨). પેટ તરફ સુવાથી હર્નિયા, પ્રોસ્ટેટ, એપેન્ડીક્સ ની તકલીફ આવે છે.

(૨૩). ભોજન માટે પૂર્વ દિશા, અભ્યાસ માટે ઉત્તર દિશા ઉત્તમ છે. (૨૪). HDL વધવાથી મોટાપો ઓછો થશે LDL અને VLDL ઓછું થશે. (૨૫). ગેસની તકલીફ થવા ઉપર ભોજનમાં અજમો ભેળવવો શરુ કરી દો. (૨૬). ખાંડની અંદર સલ્ફર હોય છે જે ફટાકડામાં ઉપયોગ થાય છે, તે શરીરમાં ગયા પછી બહાર નથી નીકળતું. ખાંડ ખાવાથી પિત્ત વધે છે.

(૨૭). શુક્રોજ હજમ નથી થતા ફ્રેક્ટોજ હજમ થાય છે અને ભગવાનની દરેક ગળી વસ્તુમાં ફ્રેક્ટોજ છે. (૨૮). વાત ની અસરમાં ઊંઘ ઓછી આવે છે. (૨૯). કફ ની અસરમાં વ્યક્તિ પ્રેમ વધુ કરે છે. (૩૦). કફની અસરમાં અભ્યાસ વધુ થાય છે. (૩૧). પિત્તની અસરમાં અભ્યાસ વધુ થાય છે.

(૩૨). યોગ-પ્રાણાયામ – કફ પ્રકૃતિ વાળાએ ન કરવા જોઈએ, વાત પ્રકૃતિ વાળા થોડું , પિત્ત પ્રકૃતિ વાળાએ વધુ કરવા જોઈએ. (૩૩). આંખોના રોગ – કેટ્રેકટસ, મોતિયાબિંદ, ગ્લુકોમા, આંખો નું લાલ થવું વગેરે મોટાભાગના રોગ કફને કારણે થાય છે. (૩૪). શાંજે વાત નાશક વસ્તુ ખાવી જોઈએ. (૩૫). પિત્ત પ્રકૃતિ વાળા સવારે ૪ વાગ્યે જાગવું જોઈએ.

(૩૬). સુતી વખતે લોહીનું દબાણ સામાન્ય કે સામાન્ય કર્તા ઓછું હોય છે. (૩૭). કસરત – વાતના રોગીઓ માટે માલીશ પછી વ્યાયામ, પિત્ત વાળાને વ્યાયામ પછી માલીશ કરવું જોઈએ. કફવાળા લોકોએ સ્નાન પછી માલીશ કરવું જોઈએ. (૩૮). ભારતની આબોહવા વાત પ્રકૃતિ વાળી છે, દોડવા કરતા વધુ સારું છે કે સૂર્યનમસ્કાર કરવા જોઈએ.

(૩૯). જે માતા ઓ ઘરેલું કામ કરે છે, તેમના માટે કસરત જરૂરી નથી. (40). ઊંઘથી પિત્ત શાંત થાય છે, માલિશથી વાયુ શાંત થાય છે, ઉલ્ટીથી કફ શાંત થાય છે અને ઉપવાસથી તાવ શાંત થાય છે.

આ ૧૦૦ જાણકારી ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે ખાસ લાવ્યા છે. લાઈક, સેર, કોમેન્ટ જરૂર કરજો. અને પ્રાથના કરજો દરેક નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે

(૪૧). ભારે વસ્તુઓ શરીરનું લોહીનું દબાણ વધારે છે, કેમ કે ગુરુત્વ વધુ હોય છે. (૪૨). દુનિયાના મહાન વેજ્ઞાનિકોની નિશાળની સફર સારી નથી રહેલ, ભલે તે ૮ મુ નાપાસ ન્યુટન હોય કે ૯ મુ નાપાસ આઈસ્ટીન હોય, (૪૩). માંસ ખાનારા ના શરીરમાં અમલ સ્ત્રાવ કરનારી ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. (૪૪). તેલ હમેશા ઘાટું ખાવું જોઈએ માત્ર લાકડાની ઘાણીનું, દૂધ હમેશા પાતળું પીવું જોઈએ.

(૪૫). ફોતરા વાળી દાળ શાકભાજીથી કોલેસ્ટ્રોલ હમેશા ઘટે છે. (૪૬). કોલેસ્ટ્રોલની વધેલ સ્થિતિમાં ઇન્સ્યુલન લોહીમાં નથી જઈ શકતું. બ્લડ શુગરનો સબંધ ગ્લુકોઝ સાથે નહી પણ કોલેસ્ટ્રોલ સાથે છે. (૪૭). મીર્ગી હુમલા માં અમોનિયા કે ચુનાની વાસ સુંઘાડવી જોઈએ. (૪૮). માથાના દુખાવામાં એક ચપટી નીસાદાર અને આદુનો રસ રોગીને સુંઘાડો.

(૪૯). ભોજન પહેલા મીઠું ખાધા પછી ખાટું ખાવાથી શુગર નથી થતી. (૫૦). ભોજન ના અડધા કલાક પહેલા સલાડ ખાવ પછી ભોજન કરો. (૫૧). અવસાદ માં આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ ની ઉણપ થઇ જાય છે. ફોસ્ફરસ ગોળ અને જામફળ માં વધુ છે.

(૫૨). પીળા કેળામાં આયરન ઓછું અને કેલ્શિયમ વધુ હોય છે. લીલા કેળામાં કેલ્શિયમ થોડું પણ ફોસ્ફરસ વધુ હોય છે અને લાલ કેળામાં કેલ્શિયમ ઓછું આયરન વધુ હોય છે. દરેક લીલી વસ્તુમાં ભરપુર ફોસ્ફરસ હોય છે, તે લીલી વસ્તુ પાક્યા પછી પીળા થઇ જાય છે જેથી કેલ્શિયમ વધુ હોય છે.

(૫૩). નાના કેળામાં મોટા કેળાથી વધુ કેલ્શિયમ હોય છે. (૫૪). રસોળીને ઓગાળવા વાળી બધી દવાઓ ચુનામાંથી બને છે. (૫૫). હેપેટાઈટસ A થી E સુધીના માટે ચૂનો ઉત્તમ છે. (શેરડી નાં રસ માં એક એમ મિક્સ કરી ને પી શકો)  (૫૬). એન્ટી ટીટનેસ માટે હાઈપેરીયમ ૨૦૦ ના બે બે ટીપા ૧૦-૧૦ મીનીટે ત્રણ વખત આપો.

(૫૭). એવી ઈજા જેમાં લોહી જામી ગયેલ હોય તેમાં માટે નેટમસલ્ફ બે બે ટીપા ૧૦-૧૦ મીનીટે ત્રણ વખત આપો. બાળકને એક ટીપું પાણીમાં નાખીને આપો. (૫૮). મોટા જાડા લોકોમાં કેલ્શિયમ ની ઉણપ હોય છે એટલે ત્રિફળા આપો. ત્રિકુટ પણ આપી શકો (સુંઠ+કાળા મરી+મધા પીપરી) (૫૯). અસ્થમા માં નારીયેલ આપો. નારીયેલ ફળ હોવા છતાં પણ ક્ષારીય છે. તજ+ગોળ+નારીયેલ આપો.

(૬૦). ચુનો વાળને મજબુત કરે છે અને આંખોની દ્રષ્ટિ વધારે છે. (૬૧). દૂધનું સર્ફેસટેસેજ ઓછું હોવાથી ત્વચાનો કચરો બહાર કાઢી નાખે છે. (૬૨). ગાયનું ઘી સૌથી વધુ પિત્તવર્ધક અને કફ અને વાયુનાશક છે. (૬૩). જે ભોજનમાં સૂર્ય પ્રકાશ અને હવા નો સ્પર્શ ન હોય તે ન ખાવું જોઈએ. જેમ કે પ્રેશર કુકર નું. (૬૪). ગૌમૂત્ર અર્ક આંખોમાં ન નાખવું.

(૬૫). ગાયના દુધમાં ઘી ભેળવીને આપવાથી કફ ની શક્યતા ઓછી થાય છે પણ ખાંડ ભેળવીને આપવાથી કફ વધે છે. (૬૬). માસિક દરમિયાન વાયુ વધી જાય છે, ૩-૪ દિવસ સ્ત્રીઓને ઊંધું સુવું જોઈએ તેનાથી ગર્ભાશય ફેલાવાનો ભય નથી રહેતો, દુખાવાની સ્થિતિ માં ગરમ પાણીમાં દેશી ઘી બે ચમચી નાખીને પીવો. (૬૭). રાત્રે આદુ ખાવાથી વજન વધે છે. (૬૮). ભોજન પછી વજ્રાસનમાં બેસવાથી વાત નિયંત્રિત થાય છે.

(૬૯). ભોજન પછી વાળ ઓળાવો. વાળ ઓળતી વખતે તમારા વાળમાં કાંસકાના દાંતા બરોબર ચુભવા જોઈએ. વાળ જલ્દી સફેદ નહી થાય. (૭૦). અજમો અપામ વાયુને વધારે છે જેથી પેટની તકલીફ ઓછી થાય છે. (૭૧). જો પેટમાં મળ બંધાઈ ગયેલ છે તો આદુનો રસ કે સુંઠ નો ઉપયોગ કરો. (૭૨). કબજિયાત થવા ઉપર સવારે પાણી પી ને થોડી વાર એડી ઓ ઉપર ચાલવું જોઈએ.

(૭૩). રસ્તે ચાલતા, શ્રમ કરીને થાકી જવા ઉપર કે ધાતુ ગરમ થવા ઉપર જમણા પડખે સુવું જોઈએ. (૭૪). જે દિવસમાં જમણું પડખું લે છે અને રાત્રે ડાબું પડખું લે છે તેને થાક અને શારીરીક પીડા ઓછી થાય છે. (૭૫). વગર કેલ્શીયમની હાજરીમાં કોઈ પણ વિટામીન અને પોષક તત્વ સંપૂર્ણ કાર્ય નથી કરતું. (૭૬). સ્વસ્થ વ્યક્તિ માત્ર પાંચ મિનીટ સંડાસ માં લગાવે છે. (૭૭). ભોજન કરતી વખતે ઓડકાર તમારા ભોજનનું પૂર્ણ અને હજમને તૃપ્તિ નો સંકેત કરે છે.

આ ૧૦૦ જાણકારી ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે ખાસ લાવ્યા છે. લાઈક, સેર, કોમેન્ટ જરૂર કરજો. અને પ્રાથના કરજો દરેક નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે

(૭૮). સવારે નાસ્તામાં ફળ, બપોરે દહીં અને રાત્રે દૂધનું સેવન કરવું જોઈએ, (૭૯). રાત્રે ક્યારે પણ વધુ પ્રોટીન વાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. જેવી કે દાળ, પનીર, રાજમાં, લોબીયા વગેરે. (૮૦). શોચ અને ભોજન વખતે મોઢું બંધ રાખો, ભોજન વખતે ટીવી ન જુવો. (૮૧). માસિક ચક્ર દરમિયાન સ્ત્રીએ ઠંડા પાણી થી સ્નાન, અને આગથી દુર રહેવું જોઈએ.

(૮૨). જે બીમારી જેટલી મોડેથી આવે છે, તે એટલી જ મોડેથી જાય પણ છે. (૮૩). જે બીમારી અંદરથી આવે છે, તેનો ઉકેલ પણ અંદરથી જ થવો જોઈએ.. (૮૪). એલોપેથીએ એક જ વસ્તુ આપી છે, દુખાવાથી રાહત. આજે એલોપેથીની દવાઓને કારણે જ લોકોની કીડની, લીવર, આંતરડા, હ્રદય ખરાબ થઇ રહ્યા છે. એલોપેથી એક બીમારીને દુર કરે છે તો દસ બીમારી આપીને જાય છે.

(૮૫). ખાવાની વસ્તુમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખવું જોઈએ, બ્લડપ્રેશર વધે છે. (૮૬). રંગો દ્વારા સારવાર કરવા માટે ઇન્દ્રધનુષ્યને સમજી લો, પહેલા જાંબુ, પછી લીલો, છેલ્લે લાલ રંગ. (૮૭). નાના બાળકોએ વધુ સુવું જોઈએ, કેમ કે તેમાં તે કફ પ્રકૃતિ હોય છે, સ્ત્રીઓએ પણ પુરુષ કરતા વધુ આરામ કરવો જોઈએ. (૮૮). જે સૂર્ય પછી ઉઠે છે, તેમે પેટની ગંભીર બીમારીઓ થાય છ, કેમ કે મોટું આંતરડું મળને ચૂસવા લાગે છે.

(૮૯). શરીરમાંથી કચરો કાઢ્યા વગર સ્વસ્થ્ય શરીરની કલ્પના નકામી છે. મળ મૂત્ર માંથી ૫ %, કાર્બન હાઈ ઓક્સાઈડ છોડવાથી ૨૨%, અને પરસેવો નીકળવાથી લગભગ ૭૦% શરીરમાંથી વિજાતીય તત્વ નીકળે છે. (૯૦). ચિંતા, ગુસ્સો, ઈર્ષા કરવાથી ખોટા હાર્મોન્સનું નિર્માણ થાય છે જેથી કબજિયાત, હરસ, અજીર્ણ, અપચો, લોહીનું દબાણ, થાઈરોઈડ ની તકલીફ ઉભી થાય છે. (૯૧). ઉનાળામાં બેલ, ગુલકંદ, તરબૂચ અને શિયાળામાં સફેદ મુસળી, સુંઠ નો ઉપયોગ કરો.

(૯૨). પ્રસુતિ પછી માં નું પીળું દૂધ બાળકને પ્રતિકારક શક્તિ ને ૧૦ ગણું વધારે છે. બાળકને રસી મુકાવવાની જરૂર નથી રહેતી. (૯૩). રાત્રે સુતી વખતે દેશી મધ લગાવીને સુવો ત્વચામાં નિખાર આવશે.

(૯૪). દુનિયામાં કોઈ વસ્તુ નકામી નથી, આપણને ઉપયોગ કરતા આવડવું જોઈએ. (૯૫). જે પોતાના દુખ દુર કરીને બીજાના પણ દુખ દુર કરે છે, તે મોક્ષના અધિકારી છે. (૯૬). સુતા પેહેલા અડધા કલાક પહેલા પાણીનું સેવન કરવાથી વાયુ નિયંત્રિત બને છે. લકવા, હાર્ટ એટેક નો ભય ઓછો થઇ જાય છે. (૯૭). સ્નાન પહેલા અને ભોજન પછી પેશાબ જવાથી લોહીનું દબાણ નિયંત્રિત થાય છે.

(૯૮). આકરા તડકામાં ચાલ્યા પછી, શારીરિક શ્રમ કર્યા પછી, સૌચ થી આવ્યા પછી તરત પાણીનું સેવન ન કરવું જોઈએ. (૯૯). ત્રિફળા અમૃત છે જેનાથી વાત, પિત્ત, કફ ત્રણે શાંત થાય છે. તે ઉપરાંત ભોજન પછી પાન અને ચૂનો. દેશી ગાયનું ઘી, ગૌમૂત્ર પણ ત્રિદોષ નાશક છે. (૧૦૦). આ વિશ્વની સૌથી મોંઘી દવા લાળ છે, જે કુદરતની અનમોલ ભેટ છે, તેને નકામી ન જવાદો.

આ ૧૦૦ જાણકારી ગુજ્જુ ફેન ક્લબ તમારા માટે ખાસ લાવ્યા છે. લાઈક, સેર, કોમેન્ટ જરૂર કરજો. અને પ્રાથના કરજો દરેક નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે