થાઇરોઇડનો ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચાર, સવારે ભૂખ્યા પેટે લેવાની છે આ દવા

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે.તો મિત્રો આજના આર્ટિકલનો વિષય છે “હાઇપરથાયરાઇડિજ્મ” રાજવજી ના અનુસાર, બ્લડપ્રેશર એટલે કે હાઇપરથાયરાઇડિજ્મ માટે પણ તમારે તે બધું જ કરવાનું છે, જે ઉપાય તમે હૃદય માટે ઉપયોગ કર્યો છે.

હાઇપરથાયરાઇડિજ્મના કેસમાં પણ તમે તે જ કરી શકો છો જે તમે હૃદય માટે કરી રહ્યા છો પરંતુ એક વસ્તુ વધારાની છે જે તમારે હાઇપરથાયરાઇડિજ્મ માં ઉપયોગ કરવાની રહેશે. અને તે છે કોથમીરના પાંદડા છે. તમારે તેની ચટણી બનાવીને ગરમ પાણીમાં નાખીને પીવાની છે.

હવે થાઇરોઇડ વધવાના ખૂબ જ વધુ ગુંચવણ ભર્યા કારણો છે. જેમ કે તમે બધા જાણો છો હાર્મોનનો ડિસ્પ્લેની ડિસ્પ્લે ન થવાથી એક ખુબ મોટી ગુંચવણ છે. મોટાપો વધવાનું તેની બીજી ગુંચવણ છે. તેના સિવાય ત્રીજી શક્યતા છે,ગરદન મોટી થઇ જવી. તમે આનાથી સારી એક એવી વ્યવસ્થા કરો કે પાણીની સાથે નળીમાં કીચડ જ ન જાય,લીહોમાં કોલેસ્ટોન વધી જ ન શકે અને ટ્રાઇગ્લિસરાઈડ વધે જ નહિ.

તમારા લોહીમાં બધાથી વધારે આ બધું ત્યારે વધે છે, જયારે તમે ડાલડા ખાઓ છો, રીફાઇન્ડ તેલ ખાઓ છો કે પછી ડબલ રિફાઇનરી ખાઓ છો,આ ચાર નામ તમે યાદ રાખો જે બધાથી ખતરનાક છે તમારી જિંદગી માટે. જેટલું વધુ તમે આ બધું ખાશો, બેડ કોલેસ્ટોન એટલી વધારે બનશે.રીફાઇન્ડ અને ડબલ રીફાઈન્ડ જેટલું વધુ ખાશો બેડ કેલોસ્ટોન તેનાથી પણ વધુ બનશે, તો પહેલી વાત તમારા જીવનમાં યાદ રાખો કે હૃદય સાથે જોડાયેલી કોઈ પણ તકલીફમાં તેલ તરત બંધ કરી દો.

આ બધાની જગ્યાએ ગાયનું ઘી હોય તો ખુબ સારું કહેવાય. ગાયના ઘી જેના ઉપર 12 વર્ષ રાજીવજીએ સંશોધન કર્યું છે, તેઓ તેમનું 1 ગ્રામ પણ કોલેસ્ટ્રોલ વધવા નહી દે. જે વધવા દે છે, તે છે ભેંશનું ઘી. તો જેને પણ હાર્ટએટેક ની તકલીફ છે તેમને તો ભેંશનું ઘી છોડી જ દેવું જોઈએ. અને તેની જગ્યાએ ગાયનું ઘી ગમેત્યાઁથી મેળવવું જોઈએ.બીજી જાણકારી તમારા ઘરમાં એકદમ શુદ્ધ તેલ લાવો. આ જે રીફાઇન્ડ તેલ છે, તેને તમે છોડી જ દો.

શુદ્ધ તેલનો ઉપયોગ કરો. જેની પાસે તેલ કાઢવાનું મશીન છે,તેની પાસે સરસો લઈને જાવ અને કહો કે આનું તેલ કાઢીને આપો,જે પરિસ્થિતિમાં તે તેલ કાઢી આપે છે તે શુદ્ધ છે. વધુમાં વધુ તેને તમે ફિલ્ટર કરાવી લો.તે સિવાય એક બીજું ફિલ્ટર તેલ આવે છે અને એક રીફાઇન્ડ તેલ આવે છે,રિફાઇન તેલ ભૂલથી પણ ન લેશો. ફિલ્ટર લો એટલે કે તેમાં કોઈ ભેળસેળ નથી.

તે સિવાય બીજી બે ત્રણ વસ્તુ કરી શકો તો ખુબ સારું છે. ખાધા પછી ઓછામાં ઓછા હજાર પગલાં ચાલો ખાસ કરીને સાંજે ખુબ જરૂરી છે. જો તમે આ બધી રોતો અપનાવી લીધી તો અમે તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપીએ છીએ કે આવું કરવાથી જિંદગીમાં ક્યારેય પણ હાર્ટએટેક નહીં આવે.ભલે ગમે તેટલું કેલોસ્ટોન વધુ હોય.

હાઇપરથાયરાઇડિજ્મ ના બઘી ગુંચવણ ને એક મેડિસિન કવર કરી લે છે તે છે કોથમીરના પાંદડા. લીલી કોથમીરના પાંદડા લો. હવે તેને વાટી નાખો અને હુંફાળા પાણીમાં ભેળવી લો. રાત્રે પાણીમાં નાખી દો તેનાથી તે સવારે નરમ થઇ જશે. પછી તેની ચટણી બનાવી લો અને પાણીમાં નાખીને પી લો. હંમેશા યાદ રાખો કે એક ચમચી એક જ વાર મીક્ષરમાં વાટી શકો છો. અથવા તેને પથ્થર ઉપર પણ વાટી શકો છો.આ જે કોથમીર છે તેનાથી તમારું થાઇરોઇડ બહુ જ ઓછું થઇ શકે છે.

વિડીયો