અરે વાહ ! ફક્ત 1 ઉપાય થી થઈ જાય છે થાઈરોઈડ કન્ટ્રોલ એકવાર અજમાવી જુયો

વધુ પ્રમાણમાં સ્ત્રીઓ પોતાની તકલીફોને છુપાવી રાખે છે, ન તો કોઈને જણાવે છે ન તો ડોક્ટર પાસે જાય છે. આવું કરવાથી શરીરની નાની નાની બીમારીઓ મોટું સ્વરૂપ લઇ લે છે.

ઘણી વખત સ્ત્રીઓને મોટાપા, સ્ટ્રેસ, ડીપ્રેશન, કોલેસ્ટ્રોલ, આસ્ટીયોપોરોસીસ જેવી તકલીફો થાય છે, પણ સ્ત્રીઓ તે નથી જણાવતી કે તેની આ તકલીફ માટે જવાબદાર કોઈ બીજું નથી પણ થાઈરોઈડ છે. થાઈરોઈડ એવી જ એક તકલીફ છે, જે સ્ત્રીઓ હમેશા ધ્યાન બહાર કરી દે છે. સ્ત્રીઓ પોતાના શારીરિક બંધારણ અને હિમોગ્લોબીન ના કારણોથી થાઈરોઈડ ની તકલીફ વધુ હોય છે. એટલે કે થાઈરોઈડ પુરુષોના બદલે સ્ત્રીઓને વધુ પરેશાન કરે છે. થાઈરોઈડને સાઇલેન્ટ કીલર માનવામાં આવે છે, તેના લક્ષણો તમને ધીમે ધીમે ખબર પડે છે અને જયારે તેની ખબર પડે છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે.

આજે થાઈરોઈડ એક ગંભીર તકલીફ બની ગઈ છે. થાઈરોઈડ ચકલીના આકારની ગાળામાં રહેલી શરીરનું મુખ્ય એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે. તેમાં થાઈરોઈડ હાર્મોન નીકળે છે જે આપણા મેટાબોલિજ્મ રેટને કન્ટ્રોલ કરે છે. તે હાર્મોન મેટાબોલિજ્મને જાળવી રાખવા માટે ખુબ જ જરૂરી છે. થાઈરોઈડ માં ખુબ તકલીફ થાય છે. ક્યારેક વજન એકદમથી જ વધી જાય છે તો ક્યારેક ઓછું થઇ જાય છે. વાળ ખરવા લાગે છે.

ઈમ્યુન સિસ્ટમમાં ગડબડથી તેની શરૂઆત થાય છે. જેને લઈને નાની થી માંડી મોટામાં મોટી બીમારી થવા લાગે છે. જો તમે પણ આ તકલીફ સામે લડી રહ્યા છો તો આજે અમે તમને એક એવી ટીપ્સ વિષે જણાવીશું જેને તમે કોઈ પણ સંકોચ વગર સરળતાથી કરી શકશો. કેમ કે આ ટીપ્સમાં ડુંગળી ને ઘસવાથી જ થાઈરોઈડને કન્ટ્રોલ કરી શકાય છે. પણ આ ટીપ્સ કરવાનો અર્થ એવો નથી કે તમે તમારી દવા લેવાનું બંધ કરી દો.

ડુંગળીથી કરો થાઈરોઈડ કરો કન્ટ્રોલ

ત્યાગી પંચકર્મ અને આયુર્વેદિક હોસ્પિટલના આયુર્વેદ ડોક્ટર શિલ્પી મુજબ, ડુંગળીના ગુણો વિષે અમે બધું જાણીએ છીએ. એમાં એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફામેટ્રિ અને કેન્સર સામે લડવાના ગુણ મળી આવે છે. તે સિવાય તેમાં વિટામીન અને મિનરલ્સ પણ ખુબ પ્રમાણમાં મળી આવે છે જે આપણા શરીરને પોષણ આપે છે અને બીમારીઓથી બચાવે છે. પણ શું તમેં જાણો છો કે ડુંગળીથી ગળા ઉપર ઘસવાથી માત્ર તમે થાઈરોઈડ ને કન્ટ્રોલ કરી શકો છો. ડોક્ટર શિલ્પી મુજબ ‘ડુંગળીમાં સલ્ફર મળી આવે છે જે સોજાને ઓછા કરે છે અને આપણા શરીરને ડીટોક્સ કરે છે.

તમે સાંભળ્યું હશે ડુંગળીને મોજામાં રાખવાથી તમારા શરીર ડીટોક્સ થય છે અને તમે બીમારીઓથી બચી શકો છો. તે મુજબ ગરદન ઉપર થાઈરોઈડ ગ્લેન્ડની આજુ બાજુ તેને ઘસવાથી થાઈરોઈડને કન્ટ્રોલ કરી શકાય છે.

થાઈરોઈડ માટે કેવી રીતે કરાય ડુંગળીનો ઉપયોગ?

ડોક્ટર શિલ્પી કહે છે કે ‘થાઈરોઈડ’ ને કન્ટ્રોલ કરવા માટે તમારે એક લાલ ડુંગળીની જરૂર પડે છે. ડુંગળી લઈને તેને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. પછી તેને થાઈરોઈડ ગ્લેન્ડની આજુ બાજુ સમય પ્રમાણે મસાજ કરો. મસાજ કર્યા પછી ગરદનને ધોશો નહી, પણ આખી રાત માટે એમ જ રહેવા દો. ડુંગળીનો રસ તેનું કામ કરતો રહેશે.

આ ઉપાય ખુબ જ સહેલો અને અસરકારક છે. આ ઉપાયને થોડા દિવસ સતત કરવાથી તમે તેની અસર જોવા મળશે . માટે તમારા થાઈરોઈડ ને કંટ્રોલ કરવા માટે એક વખત આ ઉપાયને જરૂર અજમાવો.