જો થાઈરોઈડને કારણે વધી ગયો છે મોટાપો તો કરો તેનો આ આયુર્વેદિક ઘરેલું ઈલાજ

થાઈરોઈડ ગ્રંથી અસંતુલિત થવાથી શરીરના અંદરના અવયવોની ક્રિયાના ખલેલ પડવાથી ચરબી વધવા લાગે છે તથા તેની જગ્યાને ઘેરી લે છે. પછી તે ભોજનના પોષ્ટિક તત્વ લેવાની અને શ્રમ અને યોગ્ય કામગીરી કરવાની શક્તિ ઓછી કરી દે છે. ચરબી ને લીધે શરીરની અંદરના તંતુઓની ખરાબી લોહીમાં ભળીને બહાર નથી નીકળી શકતી, જેના લીધે જાડા લોકોના જીવનનો સમય ઓછો થઇ જાય છે.

થાઈરોઈડ ગ્રંથી હાર્મોન બનાવવાનું કામ ઓછું કરવા લાગે છે, જેનાથી કોશિકાઓ નું વિભાજન ઝડપી બને છે, તેનાથી કોશિકાઓની સંખ્યા વધી જાય છે, તેના કારણે મોટાપો વધવા લાગે છે.

થાઈરોઈડની કુદરતી સારવાર :

થાઈરોઈડ રોગમાં ગળા ના આગળના ભાગ, ડોક ની નીચે ગળા ઉપર સુતરાઉ ભીનો પાટો (પાણીમાં પલાળીને, નીચોવીને) લપેટી લો, તેની ઉપર ઉનનો પાટો લપેટી દો. આ લપેટવાનું 15 થી 30 મિનીટ સુધી કરો. ત્રણ દિવસ પ્રવાહી આપીને ઉપવાસ કરાવો. જો ઘઉંના જવારા નો રસ પીવામાં આવે તો આ થાઈરોઈડ માં સૌથી સારું છે. પ્રાણાયામ પણ કરો. ખાસ કરીને ઉજ્જાયી પ્રાણાયામ તે થાઈરોઈડમાં ખુબ લાભદાયક છે. તેનાથી થાઈરોઈડ ગ્રંથી પુનઃ સક્રિય થઈને દોષ મુક્ત થવા લાગે છે.

ભોજન દ્વારા સારવાર :

(1) ગળું અને ગરદન ઉપર સુંઠ ચૂર્ણ કે આદુને વાટીને લેપ બનાવતા રહો.

(2) ત્રિફલા ચૂર્ણ, બહેડા ચૂર્ણ અને પ્રવાલ પીશ્તી ચૂર્ણ ને ક્રમશહ 5 : 2 : 1 ના હિસાબે ભેળવીને રોજ સવાર સાંજ મધ કે હુફાળા પાણી સાથે એક ગ્રામ મુજબ લેવાથી થાઈરોઈડ રોગમાં લાભ મળે છે.

ત્રીકુટ ચૂર્ણ- સુંઠ, કાળા મરી અને નાની પિપ્પલી ને સરખા ભાગે ભેળવીને બને છે. અને આ બજારમાં બનાવેલું તૈયાર મળે છે.

(3) લસણ, ડુંગળી, ગાજર, મશરૂમ, સીઘોડા અને મીઠું જરૂરી પ્રમાણમાં સેવન કરો. તે થાઈરોઈડ ગ્રંથીને સક્રિય કરે છે જેનાથી શરીરની સ્થૂળતા દુર થાય છે.

(4) અનાનસ – અનાનસ નો રસ અને અનાનસ ખાવાથી થાઈરોઈડમાં ખુબ લાભ થાય છે. તેનાથી થાઈરોઈડમાં વધેલો મોટાપો ઓછો થાય છે.

(5) ધાણા- થાઈરોઈડના ધાણા ખુબ ફાયદાકારક છે. તે થાઈરોઈડને ઠીક કરે છે, તેની ચટણી કે શાકભાજી માં નાખીને રોજ ખાવ.

થાયરોઈ માટે ઓન્લી આયુર્વેદ ની પ્રોડક્ટ થાયરો બુસ્ટર લેવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર વોટ્સેપ કરી ને મંગાવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by