આજે સોમવારના દિવસે આ 7 રાશિઓ પર વરસશે ભોલેનાથની કૃપા, થશે અકાલ્પનિક લાભ.

મેષ રાશિ :

આજે કામ વધારે હોવાના કારણે મહેનત વધારે કરવી પડશે. કામ પ્રતિ જોશ અને ઉત્સાહ રહશે. પરિશ્રમમાં વધારો થશે. તમારા સંબંધીઓ અને મિત્રો પાસેથી તમને સારા સમાચાર મળશે અને તમે પોતાના પરિવારમાં એક ઉત્સાહજનક નવી ભૂમિકા ભજવી શકો છો. આકસ્મિક ખર્ચ વધવાથી તમે તણાવ ગ્રસ્ત રહેશો. આજે તમે પરિવાર વાળા સાથે સુખદ સમય વિતાવશો. કોઈ મિત્રના સહયોગથી આવકના સ્ત્રોત થઇ શકે છે.

વૃષભ રાશિ :

આજે તમે બીજાના બાબતમાં દખલ કરો નહિ, ખાસ કરીને પોતાના પાર્ટનરના નિર્ણયમાં. તમારું પારિવારિક જીવન ખુશહાલ અને આનંદમય રહશે. સામાન્ય રૂપથી લોકોની સાથે તમારો સંબંધ સારો રહશે અને લોકપ્રિયતા વધશે. ગાયને રોટલી ખવડાવો, તમારા પ્રેમ-સંબંધમાં મધુરતા આવશે. વિચારેલા કામ સમયથી પુરા થશે. સામાજિક સ્તર પર તમારી પ્રતિસ્થા વધશે. કલા અને સંગીત પ્રતિ રસ વધશે.

મિથુન રાશિ :

આજે તમે કોઈ કડવો પાઠ શીખવા માટે પોતાને તૈયાર રાખશો. મીડિયાથી જોડાયેલા ક્ષેત્રોમાં લોકો પાસે પોતાને વ્યસ્ત રાખવા માટે પૂરતું કામ રહશે. પરિજનો સાથે વિવાદ કરવાથી બચો, વિવાદ વધવાની સંભાવના છે. લોકો અને વસ્તુઓથી પોતાને દૂર રાખો. સોમવારે પોતાના ઇષ્ટદેવને યાદ કરો અને તેમની અર્ચના જરૂર કરો. તમને કામની જલ્દી તક મળશે. માનસિક શાંતિ રહશે.

કર્ક રાશિ :

નકારાત્મક વિચારોથી બચો. નવા વાતાવરણમાં પોતાને સેટ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. માતાના સુખમાં સામાન્ય કમી તમે અનુભવી શકો છો. ભાઈ-બહેનમાંથી કોઈની તબિયત બગડવાની પણ સંભાવના છે. આ રાશિના વિધાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહશે. જીવન અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિની તક મળશે. તેનો ભરપૂર લાભ ઉઠાવો. આ રાશિના લવમેટ માટે આજનો દિવસ ખાસ છે. વાતચિંતમાં સંતુલન રાખો.

સિંહ રાશિ :

આજે જે પણ નવી તક મળશે, તેનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહો. આજે તમે મુશ્કેલીઓને દૂર કરશો અને પ્રગતિની તરફ આગળ વધવામાં સક્ષમ રહેશો. તમારી મહેનતનું અનપેક્ષિત રૂપથી સુંદરતા ભર્યું પરિણામ આવશે. ભૂતકાળની મહેનત તમને કામ આવશે. પોતાના પર ભરોસો રાખો. તમે પોતાનામાં જ પૂર્ણ છો અને યોગ્ય છો. જરૂરતમંદને જમવાનું ખવડાવો, તમારી દરેક ઈચ્છા પુરી થશે.

કન્યા રાશિ :

આજે કોઈ અનપેક્ષિત સ્ત્રોતથી આવક થવાનો સંકેત છે. ઉર્જા ઓછી જોવા મળી શકે છે. મુસાફરી ઓછી કરવાનો પ્રયત્ન કરો. યાત્રા દરમિયાન સમસ્યા થઇ શકે છે. ધન સંબંધિત બાબતો સરળતાથી આગળ વધશે અને તમે સારો નફો કમાવશો. જો કોઈ જાતકને જૂની બીમારી છે, તો તે બીમારીથી છુટકારો મળી શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા પર પરિવારના બધા સભ્યો તમારાથી ખુશ થઇ શકે છે.

તુલા રાશિ :

તમે તમારા લક્ષ્યો પર સમયથી પુરા કરશો. વેપારમાં લાંબા સમયથી ચાલતી આવેલી જટિલ સમસ્યાનો આજે સંધાન થશે. નાણાકીય સ્થિતિમાં સુધાર આવશે. પૈસાથી જોડાયેલ ટારગેટ પૂર્ણ કરવા માટે સારો સમય છે. સ્વાદિષ્ટ ખાવા-પીવામાં રસ રહશે. તમારું પોજીટીવ વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. મન અને મસ્તિષ્કમાં એક નવી ઉર્જા બની રહશે. તેને યોગ્ય દિશામાં લગાડશો તો સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ :

આજે તમારે થોડું સતર્ક રહેવાની જરૂરત છે. પારિવારિક તણાવ ગંભીરતાથી લેવો પરંતુ બિનજરૂરી ચિંતા ફક્ત માનસિક દબાવમાં વધારો કરશે. પ્રેમ સંબંધો માટે સમય શુભ નથી. તમારે તમારા જીવનસાથીનું ધ્યાન રાખવાની જરૂરત છે. કોઈ બેદરકારી ન કરો. પોતાના મૂડ પરિવર્તન પર નિયંત્રણ રાખો. થોડા સમયથી ચાલી આવેલ કામ સંપન્ન થઇ શકે છે. ભાઈ-બહેનો સાથે કેટલાક મતભેદ થઇ શકે છે.

ધનુ રાશિ :

આજે તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે, સંબંધીઓ અને મિત્રો સાથે તમારો સંબંધ હજુ સુંદર બનશે. બિંદાસ આગળ વાંધો. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. જૂની વાતોને વિચારીને તમે તમારું વર્તમાન ખરાબ ન કરો, જે વીતી ગયું તેને તમે બદલી શકશો નહિ. બીજા કોઈ પર પોતાનું કામ સોંપવાનો પ્રયાસ કરવાથી બચો. આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારાને કારણે ચિંતા વધી શકે છે.

મકર રાશિ :

ખાનગી વાતો કોઈના જોડે શેયર ન કરતા. તમારું પારિવારિક જીવન આરામદાયક વાતાવરણમાં ખુશ રહશે. તમારો દિવસ મિશ્ર ફળ ફાયક રહશે. કેટલીક વાતોને લઈને મનમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. સામાજિક રૂપથી તમે વધારે લોકપ્રિયતા મેળવશો. મહત્વપૂર્ણ લોકોની સાથે વાતચીત કરતા સમય ધ્યાન રાખવું. તમારા મનની ઈચ્છા પુરી થશે. તમે તમારા સાથીઓને ખુશ રાખવાનો પ્રયાસ કરશો.

કુંભ રાશિ :

આજે તમે વધારે ગુસ્સો અને આવેશમાં આવવાથી બચો. જીવનસાથીની કોઈ વાત સારી ન લાગે તો તેને પ્રેમથી સમજાવો. પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે સોમવારે કંઈક જરૂર કરો, ગીતા પાઠ તમારી માટે સારું રહશે. તમારે પરિવાર અને વેપારમાં સંતુલન બનાવવાની જરૂરત પડી શકે છે. નવા કામ ધંધા પર વિચાર કરી શકો છો. આજે તમારી કાર્યક્ષમતા ભવિષ્યમાં ફાયદો અપાવી શકે છે. આજે તમે સ્વસ્થ્ય મહેસુસ કરશો.

મીન રાશિ :

આજે પ્રેમમાં નિરાશા હાથ લાગી શકે છે. પિતા તરફથી લાભ થશે. તમારા ગુપ્ત શત્રુ તમારા વિરુદ્ધ કામ કરી શકે છે અને તમારી ચિંતાઓનું કારણ બની શકે છે. કોઈ વાતના કારણે તણાવ રહશે. બીજાની વાતો પર આટલું પ્રભાવિત ન થવો કે તમારો નિર્ણય ખોટો હોય. કોઈપણ વ્યવહારને અંતિમ રૂપ આપવા માટે દિવસ સારો નથી. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. ઘરમાં સુખ શાંતિ બની રહશે.