ત્રણ લોકોને ભૂલથી પણ ન જણાવશો તમારી અંગત બાબત, હઝરત અલીએ જણાવી આ વાતો.

અસ્સલામ વાલેકુમ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો આજે અમે તમને જણાવીશું કે ક્યારે પણ પોતાની ખાનગી વાતો આ ત્રણ લોકોને ન જણાવશો, ત્રણ લોકો કોણ છે, આવો જાણીએ એક વખત હઝરત અલીની દેખરેખમાં એક વ્યક્તિ ઘણી મુશ્કેલીથી હાજર થયો. તેણે હઝરત અલીને કહ્યું કે માલિક મારું ક્યાય પણ સન્માન થતું નથી, હું દરેક જગ્યાએ દુ:ખી થાઉં છું, અપમાનિત થાઉં છું, અને દરેક મારી મજાક ઉડાવે છે.

હું ઘણો દુ:ખી થઇ ગયો છું. મારી મદદ કરો ત્યારે હઝરત અલીએ સલાહ આપી કે તે વ્યક્તિને જો તું ઇચ્છતા હોય કે ક્યાય પણ દુ:ખી ન થાય અને અપમાનિત ન થાય અને લોકો તમારી મજાક ન ઉડાવે તો તમે તમારું ખાનગી સૌથી છુપાવો અને દુર રાખતા રહો. જ્યાં સુધી તમે લોકોથી તમારૂ અંગત છુપાવી રાખશો ત્યાં સુધી તે તમારા ગુલામ રહેશે.

પરંતુ જેવા જ તમારા રહસ્યો વિષે ખબર પડશે, તમે તેના ગુલામ બની જશો, ત્યારે તે માણસે હઝરત અલીને પૂછ્યું કે માલિક એવા કોણ લોકો છે, જેની સામે મારે મારું અંગત ન જણાવવું જોઈએ કે કોની સામે પોતાનું અંગત બતાવવાથી પણ દુ:ખી થઇ જવાય. ત્યારે હઝરત અલી એ જણાવ્યું કે ક્યારે પણ પોતાનું ખાનગી કોઈ મહિલાની સામે ન ખોલો યાદ રાખો મહિલાનું દિલ અને જીભનું અંતર ઘણું ઓછું હોય છે અને તે ક્યાય પણ કાંઈ પણ બોલી નાખે છે, બીજું ક્યારે પણ પોતાના ખાનગી બાબતને મુર્ખ મિત્રોની સામે ન બતાવો કેમ કે મુર્ખ મિત્રને એ નથી ખબર હોતી કે કઈ વાત ક્યારે? ક્યાં? બોલવી અને તે તમારું સારું તો ઈચ્છે છે.પરંતુ મુર્ખામીમાં તે તમારું નુકશાન કરી બેસે છે, અને ત્રીજું ક્યારે પણ પોતાનું ખાનગી તે માણસની સામે ન મુકો. જે ખોટું બોલતા હોય કે ખરાબ કરતા હોય કેમ કે તેની એ ખરાબી તમારી સારી બાબતનું સૌથી મોટું ઉદાહરણ બની શકે છે. તે માણસ ખરાબ કરવાથી દુર નથી રહેતા અને કોઈ બીજાની સામે તમારા રહસ્યને ખોલીને મૂકી દેશે.

તે એ લોકો છે. જેની સામે ક્યારે પણ માણસ એ પોતાનું ખાનગી ન જણાવવું જોઈએ એમ કરવાથી સામે વાળા દુ:ખી અને અપમાનિત થઇ જાય છે અને લોકો તેની મજાક ઉડાવવા લાગે છે, રહસ્ય ત્યાં સુધી રહસ્ય રહે છે. જ્યાં સુધી તે તમારા મનમાં હોય છે અને જીભ સુધી નથી આવતું જેવું જ આપણે આપણું રહસ્ય કોઈની સામે મુકીએ છીએ. તો તે રહસ્ય ન રહેતા તે ખુલ્લું પડી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વધુ જાણકારી માટે વીડિઓ જુઓ :