આ વિડીયો જુયો ટ્રેન ની ઉપર ચડી ગયો ગાંડો માણસ એને બચાવવા લોકોએ માર્યા પથ્થર

સોસીયલ મીડિયા પર મુકાયેલી આ જૂની વિડીયો છે જો જોઈ નાં હોય તો એકવાર જોઈ લો કોઈ વાર ગાંડા માણસો આવું કરે તો નીચે ઉતારવા સુ કરવું જોઈએ એ સમજી શકાય એમ છે.

આ વિડીયો માં એક પાગલ ટ્રેન પર ચડી ગયો છે એ કદાચ ભૂલ થી ઉપર નાં હાઈવોલ્ટેજ વાયર ને અડી જાય તો મૃત્યુ થઇ શકે છે. આ વિડીયો માં લોકો એને મારવા ની વાતો કરતા સાંભળી શકો છો ને કેટલાય ને પથ્થર મારતા પણ જોઈ શકો છો સામે થી પાગલ માણસ કે છે મુજે મારલો લેકિન હિન્દુસ્તાન કો બચા લો સામ સામે લોકો એને નીચે ઉતારવા ની મહેનત માં ડાયલોગ બાજી પણ કરે છે.

પણ કોઈ ડાયલોગ બાજી વિના એક બ્લેક શર્ટ વાળો માણસ કામ કરતો જોઈ શકશો જેમાં એના મારેલા પથ્થર પરફેક્ટ નિશાના માં વાગે છે. ને એના કારણે એ પાગલ બચવા માટે આગળ આગળ દોડવા માંડે છે

પહેલા ની ટ્રેનો માં બહુ ગીરદી રહેતી ત્યારે માણસો ઉપર બેસી ને પણ જતા ત્યારે કોલસા નાં કે ડીઝલ એન્જીન રહેતા એટલે પડવા સિવાય બીજી કોઈ બીક નહોતી.

આજે કેટલાય સેલ્ફી લેવાના ને ખેલ બતાવી સ્ટંટ કરવાના ચક્કર માં મૃત્યુ પામે છે એમની પણ ખુબ વિડીયો વાયરલ થયેલી છે. આ પાગલ માણસ હતો એટલે બચાવી શક્યા.

કાઠીયાવાડ માં ગામડા માં એક વાંદરો નીકળે ત્યારે આખું ગામ એની પાછળ પડી જાય ”એ વાઈન્દરો” ”એ વાઈન્દરો” કરી ને બિચારા વાંદરા ને બીવડાવી દે. એવુજ કાઈ આમાં પણ થયું છે એક પાગલ ને જોવા નાં

ચક્કર માં લોકોએ એને બીવડાવી દીધો હોય એમ લાગવા માંડે છે. પણ આખરે એ જાતે આબાદ નીચે ઉતરી ગયો ને લોકો એ જાણે અજાણે એનું સારું કરવા ઘણા પ્રયત્નો કર્યા જે મહેનત રંગ લાવી.

વિડીયો 

https://youtu.be/AMv8jwChhEc